હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવસર કેમ્પેઈન અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે પાટણ જિલ્લાની અનેક શાળાઓના બાળકોએ રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં ચિત્રો અને રંગોળી દોરીને લોકોને મતદાન જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો હતો. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણની શાળાના ભુલકાઓ પણ પ્રયાસો કરી રહ્યા છે.…
Read MoreDay: November 22, 2022
રાધનપુર જલારામ સોસાયટી માં રહેતા તરુણ ને ડેન્ગ્યુ પોઝિટિવ
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાધનપુર નગર માં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધતાં રોગચાળા એ માઝા મૂકી છે. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષ નાં તરુણને ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતા નગરજનો માં ફડફડાટ જોવા મળી રહ્યો છે.ડેન્ગ્યુ પોઝિટિવ તરુણ ને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષીય પ્રણામ ભરતભાઈ સોની ને ચાર દિવસ થી સતત તાવ આવતો હતો. તાવમાં પીડિત તરુણ ને તા 19 નવેમ્બર એ રાધનપુર ની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થ લઈ ગયા હતા. જે દરમિયાન…
Read Moreબનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાની જેથી સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 યોજાયેલ
હિન્દ ન્યુઝ, અમીરગઢ આજે તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ જેથી કલસ્ટરનું સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 નું આયોજન શ્રી મહાદેવીયા પ્રાથમિક શાળા માં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં જેથી કલસ્ટર ના સી.આર.સી કો ઓડિટનર રજેસિંહ ચૌહાણ બે કેન્દ્ર શાળા આચાર્ય પ્રકાશભાઈ પટેલ પેટા શાળા ના આચાર્યગણ મહાદેવીયા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ માર્ગદર્શક શિક્ષકઓ 40 જેટલા બાળ વૈજ્ઞાનિકો મહાદેવરીયા એસએમસીના તમામ સભ્યોઓ ગ્રામજનો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ સાબ્દિક સ્વાગત મહાદેવીયા પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ ભાટી તરફથી કરવામાં આવેલ સી.આર.સી ઓડિટનર રજેસિંહ ચૌહાણ તરફથી…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી નવેમ્બર/૨૦૨૨ – ડિસેમ્બર/૨૦૨૨ નાં માસ દરમિયાન તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ નાગપાંચમી, તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન, તા.૦૩/૧૨/૨૦૨૨ ના રોજ ગીતા જ્યંતિ, તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતગણતરી, તા.૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી રામદાસ જ્યંતિ, તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ શિવરાત્રી તથા તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ નાતાલ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ…
Read Moreભાવેણાના લોકોને વધમાં વધુ મતદાન કરવા અપીલ કરતાં યુવા મતદાર જાનવી મહેતા
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ફેઝ-૧ માં ભાવનગર ખાતે તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ૩૬ મી નેશનલ ગેમ્સ યોગાસન માં આર્ટિસ્ટિક પેર માં બ્રોન્સ મેડલ વિજેતા જાનવી પ્રતિભા મહેતાએ મતદાન કરવા ભાવેણાની જનતાને અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌ લોકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ભાવનગર જિલ્લામાં સવારે ૮:૦૦ કલાકથી થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મતદાન થનાર છે જેમા સૌ કોઇ અચૂક મત આપે…
Read More