લુણાવાડા તાલુકાના કરણા બારીયા ના મુવાડા ગામે વન વિભાગ દ્વારા મગર નું રેસ્ક્યું કરાયું

હિન્દ ન્યુઝ, મહિસાગર કરણ બારીયા ના મુવાડા ગામે કેનાલ ની નજીક માં મગર જોવા મળ્યો હતો ત્યારે મગર જોતા ગામ લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગર ની જાણ થતાં વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ નો સ્ટાફ સ્થળ પર હાજર થયા હતા જેમાં ગામ ના બીટ ગાર્ડ હંસાબેન અને જમાદાર બી એન તરાળ તથા અન્ય સ્ટાફ ગમિરસિંહ વીરપરા પણ હાજર રહ્યા હતા. મગર ની જાણ થતાં વન વિભાગ દ્વારા તેને રેસ્ક્યું કરવામાં આવ્યું અને તેને વન વિભાગ ને સુપ્રત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર :…

Read More

મુખ્ય હેડ વર્કસ કડાણા ખાતે અસંકલીત કામદારો દ્વારા ધરણા

હિન્દ ન્યુઝ, મહિસાગર કડાણા જુથ પાણીપુરવઠા ભાગ ૧ દ્વારા જુદાં જુદાં ગામો માં પીવાનુ તેમજ સીચાય પાણી પહોચાડવ કામ આ અસંકલી માણસો પુરુ પાડે છે ત્યારે હાલ તેમના કેવા મુજબ ૧૫ થી ૨૦ વર્ષ થી કામ કરે છે તો કામદારો નુ શોષણ બંધ થાય અને અન્ય જીલ્લા ની જેમ કાયમી વર્ગ ૪ માં સમાવે શ કરી કાંન્ટા્ક્ટ પધ્ધતિ દુર કરવામાં આવે જો કામદારો નો ચુકાદો ના આવે તે પોતાની કામગીરી થી અળગા રહેશે તેમ જણાવ્યું હતુ આમ કડાણા અને સંતરામપુર ની જનતા ને પાણી વગર પરેશાનીનો સામનો કરવો પડશે તેવુ…

Read More