મુખ્ય હેડ વર્કસ કડાણા ખાતે અસંકલીત કામદારો દ્વારા ધરણા

હિન્દ ન્યુઝ, મહિસાગર

કડાણા જુથ પાણીપુરવઠા ભાગ ૧ દ્વારા જુદાં જુદાં ગામો માં પીવાનુ તેમજ સીચાય પાણી પહોચાડવ કામ આ અસંકલી માણસો પુરુ પાડે છે ત્યારે હાલ તેમના કેવા મુજબ ૧૫ થી ૨૦ વર્ષ થી કામ કરે છે

તો કામદારો નુ શોષણ બંધ થાય અને અન્ય જીલ્લા ની જેમ કાયમી વર્ગ ૪ માં સમાવે શ કરી કાંન્ટા્ક્ટ પધ્ધતિ દુર કરવામાં આવે

જો કામદારો નો ચુકાદો ના આવે તે પોતાની કામગીરી થી અળગા રહેશે તેમ જણાવ્યું હતુ

આમ કડાણા અને સંતરામપુર ની જનતા ને પાણી વગર પરેશાનીનો સામનો કરવો પડશે તેવુ ચોક્કસ પણે દેખાય રહ્યુ છે

રિપોર્ટર : કાન્તિભાઈ ખાંટ, મહિસાગર

Related posts

Leave a Comment