લુણાવાડા તાલુકાના કરણા બારીયા ના મુવાડા ગામે વન વિભાગ દ્વારા મગર નું રેસ્ક્યું કરાયું

હિન્દ ન્યુઝ, મહિસાગર

કરણ બારીયા ના મુવાડા ગામે કેનાલ ની નજીક માં મગર જોવા મળ્યો હતો ત્યારે મગર જોતા ગામ લોકો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મગર ની જાણ થતાં વન વિભાગ ને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ નો સ્ટાફ સ્થળ પર હાજર થયા હતા જેમાં ગામ ના બીટ ગાર્ડ હંસાબેન અને જમાદાર બી એન તરાળ તથા અન્ય સ્ટાફ ગમિરસિંહ વીરપરા પણ હાજર રહ્યા હતા. મગર ની જાણ થતાં વન વિભાગ દ્વારા તેને રેસ્ક્યું કરવામાં આવ્યું અને તેને વન વિભાગ ને સુપ્રત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટર : મુકેશ બારીઆ, મહિસાગર

Related posts

Leave a Comment