ભારતીય સેનામાં મહિલાઓ માટે ભરતી પ્રક્રિયાનું આયોજન

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભારતીય સેનામાં ઉત્તમ કારકિર્દી ધડવા ઈચ્છુંક મહિલા ઉમેદવારો માટે સોલજર જનરલ ડ્યૂટી (વુમન મિલિટ્રી પોલિસ) ની ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ ૪૫% સાથે તેમજ દરેક વિષયમાં ૩૩% જરૂરી. જન્મ તારીખ તા.૦૧/૧૦/૨૦૦૦ થી તા.૦૧/૦૪/૨૦૦૪ બન્ને તારીખ સહિત અથવા વચ્ચે હોવી જોઈએ. લઘુત્તમ ઉંચાઈ ૧૫૨ સે.મી. વજન આર્મી મેડીકલ સ્ટાન્ડર્ડ મુજબ રહેશે. વધુ માહિતી માટે તેમજ ભાગ લેવા ઈચ્છુંક મહિલા ઉમેદવારોએ તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધીમાં ભારતીય સેનાની ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે તેમ મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. બ્યુરોચીફ…

Read More

ભાવનગર જિલ્લામાં સુપર સ્પ્રેડરોને વેક્સિન પ્રાથમિકતાના ધોરણે આપવામાં આવશે

હિન્દ ન્યૂઝ, ભાવનગર                   રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોવિડ ૧૯ ની તાજેતરની સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ આગામી તા. ૨૬-૦૬-૨૦૨૧ સુધીના સમયગાળા માટે નિયંત્રણ અમલમાં મુકવામાં આવેલ છે. જે ધ્યાને લઇ કોવિડ ૧૯ ના સંક્રમણ અને અટકાયતના પગલાના ભાગરૂપે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં એવા વ્યક્તિઓ કે જ્યાંથી કોવિડ ૧૯ સંક્રમણ ના ફેલાવો થાય એવી સંભાવના હોય તેથી તેમનો ડેટાબેઝ તૈયાર કરી કે લોકોને વેક્સિનેશન માટે પ્રાથમિકતા આપવી ખૂબ જ જરૂરી જણાઇ રહ્યું છે. જેમાં શાકભાજીના છૂટક તથા જથ્થાબંધ વિક્રેતા, હોટલો તેમજ રેસ્ટોરન્ટમાં કામ કરતાં…

Read More

ગીર-સોમનાથ મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ દ્વારા SMD ફર્નીચર ના શો રૂમ નું ઉધઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ શહેરના મધ્યમાં આવેલ તાલાલા નાકા થી આગળ SMD ફર્નીચર ના શો રૂમ નું ગીર-સોમનાથ જિલ્લાના મુસ્લિમ સમાજ ના પ્રથમ પ્રમુખ ના હસ્તે ઉધઘાટન કરવામાં આવ્યું. વેરાવળ શહેર કોરોના ની ઝપેટમાં થી બહાર આવી રહ્યું છે ત્યારે લોકો પોતાના નિયમીત જીવનમાં પાછા ફરે અને રોજગારી કમાવે તેમજ લોકોને સસ્તું અને શ્રેષ્ઠ ફર્નીચર મળી રહે તે હેતુ થી આ શો રૂમ નું ઉધઘાટન થયું. ફર્નીચર ના શો રૂમ ના માલિક સાજીદભાઈ એ જણાવ્યું કે લોકોને રોજગારી મળે અને વેરાવળ શહેરના લોકોને સરસ મજાનું ફર્નીચર મળે તે હેતુ સહ…

Read More

મોડાસાના તારક પટેલ ની ઉત્તર ઝોન મા કન્વીનર તરીકે નિમણૂક

હિન્દ ન્યૂઝ, મોડાસાના ફેડરેશન ઓફ બુક એન્ડ સ્ટેશનરી મેન્યુફેક્ચર એસોસિએશન ગુજરાત મા તાજેતરમાં ફેડરેશન ઓફ ગુજરાત બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન સમગ્ર ગુજરાતના ૧૨૦૦૦ થી પણ વધુ રિટેલરો તથા 30થી પણ વધુ એસોસિએશન સાથે સંકળાયેલ રજીસ્ટર્ડ સંસ્થા હોય સ્ટેશનરી વેપારીને કોઈ પણ પ્રશ્ન હોય તેના નિરાકરણ માટે ફેડરેશન હંમેશા તત્પર રહેતી હોય છે. આ એસોસિયેશન સાથે સંકળાયેલ પબ્લિશર્સ નોટબુક મેન્યુફેક્ચર સ્ટેશનરી મેન્યુફેક્ચર સાથે વર્ષોનો નાતો રહેલ છે. એસોસિએશનના કોઈપણ વેપારીને ધંધાની ગેરસમજ ઊભી થાય તો તેવા સંજોગોમાં આ એસોસિએશન ને સાથે રાખી કંપનીઓ સાથે મતભેદ ઉકેલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આપ…

Read More