હિન્દ ન્યૂઝ, વેરાવળ
વેરાવળ શહેરના મધ્યમાં આવેલ તાલાલા નાકા થી આગળ SMD ફર્નીચર ના શો રૂમ નું ગીર-સોમનાથ જિલ્લાના મુસ્લિમ સમાજ ના પ્રથમ પ્રમુખ ના હસ્તે ઉધઘાટન કરવામાં આવ્યું. વેરાવળ શહેર કોરોના ની ઝપેટમાં થી બહાર આવી રહ્યું છે ત્યારે લોકો પોતાના નિયમીત જીવનમાં પાછા ફરે અને રોજગારી કમાવે તેમજ લોકોને સસ્તું અને શ્રેષ્ઠ ફર્નીચર મળી રહે તે હેતુ થી આ શો રૂમ નું ઉધઘાટન થયું. ફર્નીચર ના શો રૂમ ના માલિક સાજીદભાઈ એ જણાવ્યું કે લોકોને રોજગારી મળે અને વેરાવળ શહેરના લોકોને સરસ મજાનું ફર્નીચર મળે તે હેતુ સહ આ શો રૂમ શરુ કરવામાં આવેલ છે.
રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ