રાધનપુર અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે રાધનપુર રોટરી ક્લબ નો કાર્યક્રમ યોજાયો હતો

હિન્દ ન્યુઝ, રાધનપુર

કાર્યક્રમ મા કથાકાર રમાબેન હરિયાણી ની ઉપસ્થિતિ માં રાધનપુર રોટરી ક્લબ નો નવીન પ્રમુખ બનાવવા નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાધનપુર ના જાણીતા તબીબ ડો દેવજીભાઈ પટેલ ને રોટરી ક્લબ ઓફ રાધનપુર ના પ્રમુખ અને સેકટરી તરીકે ડો ખેતસી ભાઇ ચૌધરી ને બનાવ્યા આસી ગવર્નર ડો.જયેશભાઇ સુથાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહેશભાઈ મુલાણી કોલેજ ના પ્રમુખ રાયચંદ ભાઇ ઠક્કર ડો ઓઝા ડો. ખેતસીભાઇ, ડો.ગોવિંદજી ઠાકોર સહિતના લોકો ની ઉપસ્થિતિ માં કાર્યકમ યોજ્યો હતો.સમગ્ર કાર્યક્રમ મા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment