રાધનપુર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ રહ્યા હાજર

હિન્દ ન્યુઝ, રાધનપુર

પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે આવેલ મોડેલ સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ ના કાર્યકર્તા ની સાથે રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર વીજયભાઈ સરપંચ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૦૯-૦૭-૨૦૨૨ ના રોજ મોડલ સ્કૂલ, રાધનપુર ખાતે ધારાસભ્ય રઘુભાઇ દેસાઈના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં અરવિંદભાઈ ઓઝા(આચાર્ય) હમીરજી ઠાકોર, વિજયભાઈ પરમાર, અમરતભાઈ રાવળ, જીવણભાઈ રબારી, બાબુભાઈ ભરવાડ, એલ.ડી.ભરવાડ, ધવલભાઈ પંચાલ તેમજ સમગ્ર શિક્ષકગણ, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment