હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હરીપર બ્રિજ પાસે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન સાથે રામધૂન બોલાવી હતી હરિપર અને રાજગઢ ગામના ખેડૂતોને ખેતરોમા જવાના રસ્તાઓ એલ.એન.ટી તથા સરકારી તંત્ર દ્વારા બંધ કરતા ખેડૂતો ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જ્યારે હરિપર ગામના સરપંચ છે કલેક્ટર ઉપર કરી રહ્યા છે આક્ષેપ. કલેકટર કચેરીમાંથી રસ્તા બાબતે અગાઉ સરપંચની સહી લઈ ને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે એક નવું જ વળાંક સરપંચ દ્વારા કલેક્ટરે અંધારામાં રાખીને સહી લીધી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે આપશે જ્યારે અહીંયા સરપંચની બેદરકારી પણ સામે આવી છે કોઈપણ કાગળિયા વાંચ્યા વિના સરપંચે કરી દીધી સહી હાલ સરકારી આદેશ મુજબ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જે રસ્તાઓને ખુલ્લા કરવા માટે ખેડૂતો દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન રજૂઆત ઉપરાંત આજરોજ બ્રિજ પાસે એક દિવસના ધારણા ઉપવાસ સાથે રામધૂન બોલાવી હતી
રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા