લિમિટેડ લોકોની હાજરીમાં દિયોદર ના ગાગોલ ગામે યોજાશે સાદાઈથી લગ્ન પ્રસંગ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ ,દિયોદર સમગ્ર ગુજરાતમાં કોરોના નો બીજો રાઉન્ડ કપરો સમય સાબિત થયો છે અને દિનપ્રતિદિન વધુને વધુ લોકોને કોરોના તેના ભરડામાં લઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહ્યો નથી. અત્યારે લગ્નની સિઝન શરૂ થવાની તૈયારીમાં જ કોરોના મહામારી નો બીજો રાઉન્ડ શરૂ થઇ જતાં જિલ્લામાં અનેક મોટા પ્રસંગો અટકી પડ્યા છે અને લોકોએ લગ્ન પ્રસંગ લિમિટેડ લોકો ની હાજરી ઉજવણી કરવાની ફરજ પડી રહી છે. કોરોના મહામારી હાલ ચરમસીમાએ પહોંચી રહી છે દરરોજ રેકોર્ડ બ્રેક નવા કેસો સામે આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ રોજેરોજ કોરોના સેન્ચ્યુરી…

Read More

ખેડૂત ક્રાંતિ યુનિયન દ્વારા દિયોદર નાયબ કલેક્ટરને અપાયું આવેદનપત્ર

હિન્દ ન્યૂઝ, દિયોદર    ગુજરાત એટલે ખેડૂત પ્રધાન રાજ્ય છે અને રાજ્યમાં પશુપાલન આધારિત લોકો વસવાટ કરતા લોકો રહે છે ત્યારે Ugvcl દ્વારા ખેડૂતોને એનર્જી ચાર્જમાં રાહત આપવા અને ફિક્સ ચાર્જ 20રૂપિયા પ્રતિ હોસપાવર દીઠ વસુલાત માફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે ખેડૂતો ને નવા ખેતીના કનેક્શન આપવામાં આવે છે તે પણ મીટરવાળા બોરવેલમાં ugvcl ખેડૂતો પાસેથી ફ્લેટ રેટ બોરવેલ કરતા 2.5 ગણું વધારે બિલ ખેડૂતો પાસેથી વસુલાત કરવામાં આવે છે ત્યારે આવી મોંઘવારી માં ખેડૂતો ને પોસાતું ના હોય ત્યારે ખેડૂતોને સીઝન સમય સિવાય નાણાંની તંગી સર્જાય…

Read More

ચોટીલા માર્કેટીંગ યાર્ડ બંધ

હીં ન્યૂઝ, ચોટીલા      ચોટીલામાં કોરોના નું સંક્રમણ અટકાવવા ચોટીલા એપી.એમ.સી. ચેરમેન અને સભ્યોએ સર્વાનુમ લીધો નિર્ણય. તા.૧૩/૪ થી તા.૧૮/૪ સુધી ચોટીલા માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ. હાલ વધતો રહેતો કોરોના ને ધ્યાને રાખીને માર્કેટિંગ યાર્ડ ૬ દિવસ બંધ રાખવાનો કર્યો નિર્ણય. ખેડુતો અને વેપારીઓ ને જાણ કરાઈ કે ૬ દિવસ માટે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. રિપોર્ટર : અજીત ચાંવ, ચોટીલા 

Read More

દાવોલ (બોરસદ) ‘ધરતી પાર્ટી પ્લોટ’ ખાતે “સ્પર્શફાઉન્ડેશન” ની એક બેઠક મુખ્ય મિટિંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, આણંદ      સ્પર્શ ફાઉન્ડેશન ની બેઠક યોજાઇ જેમાં દાવોલ, દહેવાણ, દહેમી, ભુમેલ, નડિયાદ, કિંખલોડ, નાની શેરડી, આસોદર, બામણગામ, નાવલી, ચકલાસી વગેરે ગામ/શહેર માંથી મિત્રો પધાર્યા હતા. જેમાં સ્પર્શ ફાઉન્ડેશન ની સેવાકીય પ્રૃવૃત્તિઓ સર્વ સમાજ ના આર્થિક પરિસ્થિતિ ખરાબ હોઈ તેવા અભ્યાસ અર્થે મદદ, ગરીબ વિધવા તથા દિવ્યાંગ પરિવારો ને કરિયાણા કીટ વિતરણ અને અબોલ પશુ પક્ષીઓ માટે પંખી ઘર, કુંડા વિતરણ તથા ચણ પાણી ની વ્યવસ્થા તથા અન્ય મદદ હેતુ થી મિટિંગ યોજાઈ. “કામ નહીં કર્તવ્ય” સમજી આ સેવા કરવા નો જે મોકો મળે છે. એનો આનંદ…

Read More

લાલપુર સમાજવાડી સાબરકાંઠા મેમણ યુથ સર્કલ દ્વારા આજરોજ વિશ્વ મેમણ ડે નિમિતે ચોપડા વિતરણ આયોજન

હિન્દ ન્યૂઝ, સાબરકાંઠા આજરોજ રોજ વિશ્વ મેમણ ડે નિમિતે સમગ્ર વિશ્વમાં મેમણ બિરાદરો દ્વારા વિવિધ પ્રકારની ચેરિટી કરી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે દેશકાંઠા મેમણ યુથ સર્કલ દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુસ્લિમ જરૂરિયાતમંદ બાળકો માટે ફુલ સ્કેપ ચોપડા તદ્દન મફત વિતરણનો કાર્યક્રમ સમાજવાડી ખાતે યોજવામાં આવ્યો. આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહેલ મીડિયા ચેરમેન હાજી, અબ્દુલભાઈ એલિસિન વાળા તથા ગુજરાત રાજસ્થાન કાઉન્સિલ પ્રમુખ હાજી ફારૂકભાઇ સાચોરા એ હાજરી આપી હતી. આ દેશકાંઠા મેમણ યુથ સર્કલના પ્રમુખ વાહીદ ભાઈ રોનક વાલા તથા તેમની ટીમે ખુબ જ સરસ કામગીરી બજાવી. આ પ્રોગ્રામનું સંચાલન કરનાર…

Read More

અરવલ્લી જીલ્લા માં સ્વૈચ્છિક લોકડાઉન

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  અરવલ્લી જીલ્લા ના મોડાસા શહેર મા શનિવાર સાંજના છ વાગ્યા થી લોકડાઉન ની જાહેરાત થઈ હતી. મોડાસા નગરપાલિકા એ લોકડાઉન માટે પત્રિકા ઓ પણ વહેંચી હતી. આજ રવિવારનાં રોજ મોડાસા શહેર ના તમામ વેપારી સંગઠનો એ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખેલ છે. ગામડા ઓ માંથી ખરીદી માટે આવેલ લોકો પણ બજારો બંધ હોવાથી પરત ફર્યા હતા. રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Read More

દિયોદરમાં માસ્ક વગર અને સોસિંયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતાં નાના મોટા વેપારીઓ જોવા મળ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર      ઉતર ગુજરાતમાં કોરોના રૉકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામા પણ કોરોના પોઝિટિવ કેશના વિસ્ફોટથી તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પાલનપુર ડીસા, ભાભર નગરપાલિકા મા આવતા વેપારીઓ દ્વારા શનિ રવિ સ્વેચ્છાએ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ત્યારે દિયોદરના વેપારીઓ દ્વારા પણ પ્રાંત અધિકારી સાથે બેઠક યોજી શનિ રવિ દિયોદર બંધ રાખવા માંગ કરી હતી ત્યારે દિયોદર વેપારીઓ દ્વારા જાણવ્યું હતું કે દિયોદર બજાર શનિ રવિ રાબેતા મુજબ ચાલુ રહેશે ત્યારે ગતરોજ દિયોદર સરપંચ રાજવી ગિરિરાજ સિંહ વાઘેલા દ્વારા પણ અપીલ કરવામાં આવી…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં આવેલા સરહદી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણ વધતુ અટકાવવા વેક્સિન આપવામાં આવી

હિન્દ ન્યૂઝ, સુઈગામ તા.10/04/021 ના રોજ સાંજના 6:00pm કલાકે સરહદી સુઈગામ તાલુકાના સરહદી પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન પાડણ ગામની દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના (દુધ ડેરી ના મકાન મા/દુધ ડેરી મા) દૂધ ભરવા આવતા 45 વરસથી ઉપરની વયના ગ્રામજનો /લાભાર્થીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આપવામાં આવી. પાડણ ગામે કોવિડ-19 કોરોના વાયરસ વેક્સિન આરોગ્ય વિભાગના કર્મચારી મલ્ટી પરપ્જ(M.P.H.W.) હેલ્થ વર્કર ભરતભાઈ બી.ચૌધરી ની રાહબરી હેઠળ ફિમેલ હેલ્થ વર્કર શ્રીમતિ જયશ્રીબેન વી.વણસોલા દ્વારા 45 વર્ષે તેમજ ઉપરની ઉંમરના લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવી હતી. આ કોવિડ-19 કોરોના…

Read More

સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે

હિન્દ ન્યૂઝ ,દાહોદ       દાહોદ જિલ્લામાં છેલ્લા એક તબક્કાથી કોરોના વાયરસના કેસોમાં થઇ રહેલા ચિંતાજનક વધારાને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તબક્કાવાર વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે. તેમાં હવે દાહોદ જિલ્લાના વિવિધ વેપારી મંડળોનો પણ સહયોગ સાંપડ્યો છે. ખાસ અધિકારી રાજકુમાર બેનીવાલ અને કલેક્ટર વિજય ખરાડી સાથે બેઠકો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સમગ્ર દાહોદ જિલ્લામાં બપોર બાદ ચાર વાગ્યાથી સ્વયંભૂ કર્ફ્યુ પાળવામાં આવશે. વેપારી મંડળોનો આ નિર્ણય આવકારદાયક છે. આપણે સૌ સુવિદિત છીએ કે કોરોના વાયરસની બીજી લહેર વધુ ખતરનાક છે. વાયરસનું સંક્રમણ તીવ્રગતિથી ફેલાઇ રહ્યું…

Read More

નર્મદા જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે માટે લોકો ને રસી મુકવા માટે માહિતગાર કરી રહ્યા છે 

હિન્દ ન્યૂઝ, નર્મદા      નર્મદા જિલ્લા માં કોરોના કેસ વધી રહ્યા છે ડો. કશ્યપ ના સૂચના મુજબ ડો.અમિષા ચૌહાણ, વિરાજભાઈ પટેલ, પંકજભાઈ પટેલ દ્વારા રાજપીપળા નાં દરેક વોર્ડ માં જઈને દરેક લોકો અને વોર્ડ ના કોર્પોરેટર ને મળી ને લોકો ને રસી મુકવા માટે માહિતી આપી હતી અને તે લોકો ને રસી મુકવામાં માટે દરેક વોર્ડ માં સગવડ ઉભી કરી છે, જેથી કરી ને લોકો ને તકલીફ ના પડે તે માટે કેમ્પ ની વ્યવસ્થા કરી છે ડો. અમિષા ચૌહાણ દ્વારા લોકો ને અપીલ કરવામાં આવી રહી છે. રસી સુરક્ષીત…

Read More