હિન્દ ન્યૂઝ, અરવલ્લી
અરવલ્લી જીલ્લા ના મોડાસા શહેર મા શનિવાર સાંજના છ વાગ્યા થી લોકડાઉન ની જાહેરાત થઈ હતી.
મોડાસા નગરપાલિકા એ લોકડાઉન માટે પત્રિકા ઓ પણ વહેંચી હતી.
આજ રવિવારનાં રોજ મોડાસા શહેર ના તમામ વેપારી સંગઠનો એ સ્વૈચ્છિક રીતે દુકાનો બંધ રાખેલ છે.
ગામડા ઓ માંથી ખરીદી માટે આવેલ લોકો પણ બજારો બંધ હોવાથી પરત ફર્યા હતા.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા