થરાદ તાલુકાના મોરથલ ગામમાં રકતદાન શિબિર નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, મોરથલ

થરાદ તાલુકાના મોરથલ ગામમાં આજે તા.10/01/2021 ના રોજ રકતદાન શિબિર નો કાર્યક્રમ ઉજવામાં આવ્યો હતો. મોરથલ ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા રકતદાન કરવામાં આવ્યો હતો. મોરથલ ગામના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રકતદાન કરીને પુણ્યનુ કામ કર્યુ હતું.

રિપોર્ટર : વિક્રમ પ્રજાપતિ, મોરથલ

Related posts

Leave a Comment