હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદની શેરીઓ ગુંજી ઉઠી દેશભકતિના નારાઓથી તિરંગા યાત્રાથી શેરીએ શેરીએ દેશપ્રેમ છવાયો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિના હર ઘર પર તિરંગો લેહરાયો. આજે તિરંગા યાત્રામાં રાષ્ટ્ર પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. બોટાદના દાઉદી વ્હોરા સમાજના “ઇઝી સ્કાઉટ બેંડ” દ્વારા “Nation First” થીમ અધારીત પ્રસ્તુતી કરવામાં આવી. આજની તિરંગા યાત્રામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા થયેલ પ્રસ્તુતીએ ભારતની અખંડીતતા, સામાજીક સમરસતા અને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડીને તિરંગા યાત્રાને સાચા અર્થમાં સાર્થક બનાવી છે.
રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટ
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ