દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮નું શુભારંભ કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ડભોઈ  ડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય મોલાના સદ્દ્દામ હુસેન ના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવ્યું.             ડભોઇ -દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. તેમતેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે. ડભોઇ- દર્ભાવતિ નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮…

Read More

પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, વેરાવળ        પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન હાજી આહમદ ભાઈ ભાદરકા ના વરદહસ્તે કરવામાં આવ્યું.             જેમાં નુરદીન ભાઈ પટેલ, હારૂનભાઈ પ્રિમિયર, હારૂનભાઈ સરપંચ, હારૂનભાઈ ગોહેલ, હારૂનભાઈ શેખ, મુસાભાઈ વાકોટ, ફારૂક ભાઈ કાલવાણિયા, યાસીનભાઈ કાઉન્સિલર, સલિમભાઈ સોડાવાલા, કિશનભાઈ, રામભાઈ વગેરે સભ્યોએ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ. રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Read More

વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયોનું ભવ્ય ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, વેરાવળ            વેરાવળ ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયો નું ધામધૂમ થી ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યા મા લોકો જોડાણા હતા. આ તકે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મોભી નુસરતભાઈ પંજા, ખારા કુવા પ્રમુખ રફીકભાઈ મૌલાના, જયકરભાઈ ચોંટાઈ, વિક્રમભાઈ તન્ના, અશોકભાઈ ગદા, મનસુખભાઇ ગોહેલ, ઉષાબેન, ભગુભાઈ, અનવરભાઈ ચૌહાણ, જાવેદ પટેલ, ફારૂકભાઈ સોરઠીયા, ફારૂક પેરેડાઈઝ, મુસ્લિમ સમાજ ના તમામ પટેલો અને વોર્ડ નં.5,6,8,10 ના કોંગ્રેસ ના ઉમેદવારો અને મોટી સંખ્યા મા કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા…

Read More

વેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન

 હિન્દ ન્યૂઝ, વેરાવળ              વેરાવળ ખાતે સ્થાનિક સ્વરાજય ની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વેરાવળ પાટણ શહેર દ્વારા ‘વિજય વિશ્વાસ સંમેલન’ નું આયોજન કરવામાં આવેલ. જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ મંત્રી આદરણીય ઝવેરીભાઈ ઠકરાર, ગીર સોમનાથ જિલ્લા અધ્યક્ષ માનસિંહ ભાઈ પરમાર, પૂર્વમંત્રી જસાભાઈ બારડ, પૂર્વ બીજનિગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા ભાજપ મહામંત્રી ડૉ. વઘાસીયા, જિલ્લા ઉપપ્રમુખ પ્રવીણભાઈ રૂપારેલિયા, વેરાવળ પાટણ શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા મહામંત્રી ભરતભાઈ ચોલેરા વેરાવળ શહેર મંડળ ના ઇન્ચાર્જ ડૉ. સંજયભાઈ પરમાર તેમજ જીલ્લા તથા શહેર…

Read More

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સેવાલીયા પોલીસ

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓ દ્વારા તા.૧૦/૦૧/૨૦૨૧ થી તા.૨૮/૦૨૨૦૨ ૧ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ હતું. આ ડ્રાઇવ દરમ્યાન પોલીસ અધિક્ષક ખેડા નડિયાદ નાઓ તરફથી નાસતા-ફરતા આરોપીઓ પકડવા અંગે આપેલ સુચના તેમજ પો.અધિ. નડિયાદ-વિભાગ નાઓના માર્ગદર્શન તથા સર્કલ પો.ઈન્સ.સી, ડાકોર નાઓની મળેલ સુચનાઓ અન્વયે આજરોજ એમ.એસ.અસારી, પોલીસ સબ ઇન્સ. સેવાલીયા પો.સ્ટે. તથા હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ, પો.કો. ભરતભાઇ વિનોદભાઇ, પો.કો. કિરીટભાઇ જેસિંગભાઇ એ રીતેના પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન હેડ.કો જશવીરસિંહ રણમલસિંહ નાઓને મળેલ બાતમી આધારે સેવાલીયા પો.સ્ટે. ના ફ.ગુ.ર.નં.…

Read More

માંગરોળનાં અતિસંવેદનશીલ ગણાતાં ઝંખવાવ ખાતે ચૂંટણીને ધ્યાનમાં લઈ પોલીસે યોજેલી ફ્લેગ માર્ચ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)             આગામી તારીખ 28 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ તાલુકાનું 5 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 24 બેઠકો માટે મતદાન થનાર છે. મતદાન શાંતિભર્યા માહોલમાં સપન્ન થાય એ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. માંગરોળ તાલુકાનું ઝંખવાવ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ગણાય છે. સાથે જ ઝંખવાવ જિલ્લા પંચાયત અને ઝંખવાવ તાલુકા પંચાયત બેઠક ઉપર મતદાન થનાર છે. જેને ધ્યાનમાં લઈ આજે સુરતનાં DYSP જાડેજા અને માંગરોળનાં PSI પરેશ એચ.નાયીનાં નેતૃત્વમાં સમગ્ર ઝંખવાવ ગામનાં વિસ્તારોમાં પોલીસ ની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.  મતદાન શાંતિભર્યા…

Read More

મહુવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર સંગઠન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહુવા                  મહુવા તાલુકા મા કેટલાય સમય થી તંત્ર, નેતા, રાજકીય આગેવાનો, મોટા અધિકારીઓ દ્વારા પત્રકાર ને અવગણવા મા આવે છે. જેને લઈ ને મહુવા પત્રકાર સંગઠન એસોસીએશન પ્રમુખ દિનેશભાઈ રાવળિયા ની અધ્યક્ષ મા મિટિંગ યોજાય હતી. જેમાં આ બધા નેતાઓ ને કોઈ પણ સવાલ પૂછવામાં આવે તો તે કોઈ પણ સવાલ ના જવાબ ના આપે તથા પત્રકાર ને ઈગ્નનોર કરવા મા આવે છે. જયારે પત્રકાર નું કામ હોય ત્યારે પત્રકાર ભાઈ કરી મૂકે અને કામ પત્યા પછી સામું પણ ના…

Read More

અરવલ્લી જિલ્લાના ૧૦૦ કરતાં વધુ ગામોમાં મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી                મારો મત મારી શક્તિ, મારો મત નિર્ણાયક મત રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં અમલી S.V.A.P. મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી, અરવલ્લીના સીધા માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા આયોજન અધિકારી દ્વારા જિલ્લાના ૧૦૦ કરતાં પણ વધારે ગામોમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના મતદાન જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે.                આગામી તા.૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આધારસ્તંભ સમાન આ ચૂંટણીમાં જે-તે…

Read More

લવાણા ગામે રાજપૂત સમાજ પ્રેરિત યુવા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર             લાખણી તાલુકા ના લવાણા ગામે આજરોજ રાજપૂત સમાજ પ્રેરિત યુવા કારકિર્દી માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમ ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં રાજપૂત સમાજ ના યુવાનો ભાઈ બહેનો ને સ્પર્ધાત્મક પરીક્ષા માં કેવી રીતે સફળતા મેળવવી તે માટે નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ડૉ. અવનીબા મોરી નાયબ નિયામક (પરીક્ષા) માં.ઉ બોર્ડ ગાંધીનગર, ડો.નરેન્દ્રસિંહ બી. ચાવડા જિલ્લા શિક્ષણ અધિકારી બનાસકાંઠા, વિક્રમસિંહ પરમાર, ડો.ઉદયસિંહ રાજપૂત પ્રમુખ માનવનિકેતન ટ્રસ્ટ લવાણા, ટી.પી.રાજપૂત,…

Read More

દિયોદર રાજવી ગ્રામ પંચાયત સરપંચે વોર્ડ નંબર 15 ની રૂબરૂ મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર            દિયોદર ના રાજવી અને ગ્રામ પંચાયત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ આજે દિયોદર વોર્ડ નંબર 15 ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખાટલા બેઠક યોજી. આ વિસ્તાર ની સમસ્યા નું નિવારણ લાવવા ખાત્રરી આપી હતી, ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા એ વોર્ડ નંબર 15 ના સભ્ય મણિલાલ ઠાકોર અને ઠાકોર સમાજ ના યુવા આગેવાન મુકેશભાઈ ઠાકોર ની હાજરી માં લહેરીપુરા વિસ્તાર ના લોકો ની રજુઆત અને પ્રશ્નો ને સાંભળી રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી ખૂટતી સુવિધાઓ પુરી કરવાની ખાત્રરી આપી હતી. જેમાં…

Read More