વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકા ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયોનું ભવ્ય ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, વેરાવળ

           વેરાવળ ના વોર્ડ ન.5 અને 6 ના કોંગ્રેસ ના મધ્યસ્થ કાર્યાલયો નું ધામધૂમ થી ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં ખૂબ મોટી સંખ્યા મા લોકો જોડાણા હતા. આ તકે સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મોભી નુસરતભાઈ પંજા, ખારા કુવા પ્રમુખ રફીકભાઈ મૌલાના, જયકરભાઈ ચોંટાઈ, વિક્રમભાઈ તન્ના, અશોકભાઈ ગદા, મનસુખભાઇ ગોહેલ, ઉષાબેન, ભગુભાઈ, અનવરભાઈ ચૌહાણ, જાવેદ પટેલ, ફારૂકભાઈ સોરઠીયા, ફારૂક પેરેડાઈઝ, મુસ્લિમ સમાજ ના તમામ પટેલો અને વોર્ડ નં.5,6,8,10 ના કોંગ્રેસ ના ઉમેદવારો અને મોટી સંખ્યા મા કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા અને વિજય ઘોષ કરેલ હતું.

રિપોર્ટર : સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment