પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન

હિન્દ ન્યૂઝ, વેરાવળ

       પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 માં કોંગ્રેસ કાર્યાલય નું ઉદઘાટન હાજી આહમદ ભાઈ ભાદરકા ના વરદહસ્તે કરવામાં આવ્યું.

            જેમાં નુરદીન ભાઈ પટેલ, હારૂનભાઈ પ્રિમિયર, હારૂનભાઈ સરપંચ, હારૂનભાઈ ગોહેલ, હારૂનભાઈ શેખ, મુસાભાઈ વાકોટ, ફારૂક ભાઈ કાલવાણિયા, યાસીનભાઈ કાઉન્સિલર, સલિમભાઈ સોડાવાલા, કિશનભાઈ, રામભાઈ વગેરે સભ્યોએ હાજરી આપી પ્રોત્સાહિત કરેલ.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, વેરાવળ

Related posts

Leave a Comment