‘સ્વચ્છતા સે સ્વાગત’
હિન્દ ન્યુઝ,
ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈની સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
વડોદરા ખાતે આગામી તા. 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સફાઈ અભિયાન યોજવામાં આવી રહ્યું છે; સાથે જ હરિયાળું અને સ્વચ્છ શહેર નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણની કામગીરીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
