હિન્દ ન્યૂઝ, પાટણ પાટણ નગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલ ગુજરાત સરકાર ની IHSDP યોજના હેઠળ મોજે ગુંગડીપાટીના રે. સ. નં.180 પૈકી માં સીટી સર્વે નાં વધારેલ વિસ્તારના શીટ નં.123 તથા 132 ના સીટી સર્વે નંબર 3139 પૈકીમાં પાટણ શહેરમાં શ્રમજીવી વિસ્તારમાં 240 આવાસો બનાવવામાં આવ્યા છે. આ મકાનોમાં નળ કનેકશન આપવામાં આવેલ છે. પરંતુ પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પાચાભાઈ માળી દ્વારા નળ કનેકશન ચાલું કરવાં માટે દંડ સહિત વેરો ભરવા માટે જણાવવામાં આવ્યું જે મકાનો એક સરખા હોવા છતાં ગરીબ પરિવાર ને…
Read MoreDay: January 11, 2021
અંબાજી શક્તિપીઠ મા ગંદકી નું ભારે સામ્રાજ્ય, ગ્લોબલ કંપની ના નાટકો યથાવત
હિન્દ ન્યુઝ, અંબાજી શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. આ ધામમાં વર્ષે દહાડે લાખો કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામમાં ભારે ગંદકી અને કચરાના ઢગના લીધે માઈભક્તો ની લાગણી દુભાઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રની ઘોર બેદરકારીના લીધે આ કંપની ઉપર આજ દિવસ સુધી કાયદાકીય કડક પગલાં ભરવામાં આવ્યા નથી અને કંપનીને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવેલ નથી. જે બાબત હાલમાં ચર્ચાસ્પદ બની છે. …
Read Moreસરકાર ના નિયમો મુજબ સ્કુલ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવામાં આવ્યા….
હિન્દ ન્યૂઝ, ધારી આજરોજ ઘણા દિવસો પછી કોરોના વાઇરસ ના કારણે શાળા કોલેજો બંધ હતી. તે આજે સરકાર ના નિયમો મુજબ શરૂ થતા ઘારી દામાણી હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ ને માસ્ક આપી ને આવકારવા સ્વાગત કરવા ધારી બગસરા ધારાસભ્ય જેવિભાઈ કાકડીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, જીતુભાઈ જોષી, અતુલભાઈ કાનાણી, ભુપતભાઈ વાળા, ખોડભાઈ ભુવા, જીગ્નેશગીરી ગોસાઈ, પરેશભાઈ પટણી, જયદીપભાઈ બસીયા, કમળાબેન ભુવા, હિનાબેન રાવળ, પુનમબેન મકવાણા, દુર્ગેશભાઈ ઢોલરીયા, રમેશભાઈ બી મકવાણા, દિલીપભાઈ મહેતા પત્રકાર અરવિંદભાઈ દવે તેમજ વિધાર્થીઓ અને મહેમાનો ઉપસ્થિત ને આવકારવા માટે દામાણી હાઈસ્કૂલ પ્રિન્સીપાલ બારડ તેમજ શિક્ષકગણ સ્ટાફ એ…
Read Moreઈનરીકા સંસ્થાન ડેડીયાપાડા સંચાલિત નર્મદા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર, ટીંબાપાડા મા સિકલસેલ ની સારવાર શરુ કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, નર્મદા ઈનરેકા સંસ્થાન નર્મદા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટીંબાપાડા અને અનુબેન ઠક્કર પ્રેરીત મુનિ સેવા આશ્રમ કૈલાશ હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ગોરજ ના સંયુક્ત ઉપક્રમે 2021ના નવા વર્ષથી દર માસના બીજા શનિવારે તા.9/1/2021થી સિકલસેલ ને લગતી તમામ બીમારીઆે થી પીડિત દર્દી આે ને નિષણાંત તબીબો દ્વારા તપાસ અને સારવાર શરુ કરવામાં આવી છે. જેમા ટીંબાપાડા ઈનરેકા સંસ્થાન ખાતે સવારે 10.00 થી બપોરના 2.00 વાગ્યા સૂધીમા 55 જેટલા દર્દી એ લાભ લીધો. આ પ્રંસગે સંસ્થા ના પ્રમુખ ડૉ. વિનોદભાઈ એમ કૌશિકે જણાવ્યુ હતુ કે ડેડીયાપાડા…
Read Moreસાગબારા તાલુકાના આમીયાર પાસે હાઈવે રોડ ઉપર કન્ટેનર અને ટ્રક અને એસ.ટી.બસ વચ્ચે ત્રિપલ ગમખ્વાર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં વાહનોમા આગ…
હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના આમીયાર તથા નવી ફળી, આમીયાર ગામની વચ્ચે આવેલ આશ્રમ શાળા પાસે હાઈવે રોડ ના ટેકરા ઉપર કન્ટેનર નંબર -કેએ 09સી4428નો ચાલક જગન આશારામ નલોડે, રહે. માલીવાડ તા-ગંગાપુર જી. ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) નાઆે ને પોતાના કન્ટેનર ને પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સામે થી કપાસ ભરીને આવી રહેલી ટ્રક નંબર એમ એચ 04એ એફ યુ 4351ની સાથે અકસ્માત કર્યો હતો. જેમાં કપાસ ભરેલી ટ્રક અને કન્ટેનર મા અચાનક આગ લાગી હતી. ટ્રક ડ્રાઇવર મૃતક મકસૂદ મોહમ્મદ જેસીમ…
Read More