ઉત્તર ગુજરાત ની બનાસ ડેરી ની ચૂંટણી માં રંગ જામ્યો પૂર્વ ચેરમેન નો વળાંક

હિન્દ ન્યૂઝ, પાલનપુર                          બનાસકાંઠા ના પાલનપુર માં અને ઉત્તર ગુજરાત ના પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા બનાસ ડેરી ની ચૂંટણી માં દિવસે ને દિવસે નવી વાતો અને આજ ના દિવસે એક નવો વળાંક જોવા મળ્યો હતો. જેમાં બાવીશ વર્ષ સુધી બનાસડેરી ના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા પરથી ભટોળ એ વર્તમાન ચેરમેન શંકર ચૌધરી સામે પાલનપુર બેઠક પર ઉમેદવારી નોધાવી હતી. જે આજ રોજ પરથી ભટોળ એ આ ઉમેદવારી નું ફોર્મ પાછું ખેંચતા ચર્ચાસ્પદ નો વિષય બન્યો હતો. જેમાં શંકર…

Read More

અંબાજી માં વરલી મટકા નો જુગાર રમાડતા આરોપી ને LCB એ પકડ્યા

હિન્દ ન્યૂઝ, અંબાજી                              અંબાજી માં ગેરકાયદેસર વરલી મટકા આંક જુગાર રમાડતા હોવા ની LCB એ બાતમી નાં આધારે LCB દ્વારા આજે અંબાજીમાં અચાનક રેડ કરવામાં આવી હતી LCB દ્વારા રેડ કરતા અંબાજીના બસ સ્ટેશન પાછળ આવેલ રિક્ષા સ્ટેન્ડ પર હરીશ દવે ઉર્ફે (અમર) નામના શખ્સ દ્વારા રિક્ષામાં વરલી મટકાના આંકડા નો જુગાર રમાડાતો હતો. ત્યારે LCB એ રેડ કરી ઝડપી પાડયા હતા. આ રેડમાં ૭૫૧૦ રૂપિયા રોકડ ૧ વિવો મોબાઈલ કિંમત રૂપિયા ૫,૦૦૦ થતાં એક રીક્ષા…

Read More

દેવગઢ બારીયા નગર પાલિકાના મહિલા પ્રમુખ ના પતિ દ્વારા મજૂર ને જાતી અપમાનિત કરતા દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ!!

હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા,                                મિતેશ ભાઈ મોહન ભાઈ રામાભાઈ વણકર ને નાણાંની લેવડ દેવડ અંગે ભારે ધક્કા મુક્કી થઈ તેમજ મારા મારી જેવી ઘટના બની હતી. મિતેશભાઈ એ મોહનભાઈ કહેલ કે તું મારી જોડે વારંવાર પૈસા લેવા આવતો ના અને તું પરેશ ભાઈ પાસે પૈસા લેવા જજે. કહેતા મોહનભાઈ એ મિતેશભાઈ ને કહ્યું હું પરેશભાઈ ને નથી ઓળખતો હુ તમને ઓળખું છું. મારે મારી મજૂરી ના પૈસા નીકળતા તમારે ચૂકવવાના રહેશે તેમ કહેતા મિતેશભાઈ નાથાણી…

Read More

ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ

હિન્દ ન્યૂઝ,  ગીર સોમનાથ,                           આજરોજ ટ્રક માલિક સંગઠન વેલ્ફેર ટ્રસ્ટની અધ્યક્ષતામાં ગીરસોમનાથ જીલ્લાના ટ્રક માલિકોની મિટીંગ મળી હતી. જેમાં ટ્રકોને થઇ રહેલી પારાવાર નુકસાની બાબતે ચર્ચાઓ કરવામાં આવી ખાસ કરીને જીલ્લામાં આવેલ કંપનીઓના ખૂબજ નિચા ભાડાને લીધે નુકસાન થઇ રહ્યુ છે. તો કંપનીઓ તાત્કાલિક ભાડા વધારે એવુ ટ્રક માલિકો દ્વારા માંગ ઉઠી હતી. સાથે રોડ રસ્તાની ખરાબ હાલત, ડીઝલના ઉંચા ભાવ, લોડીંગ અનલોડીંગ ગાડી ખાલી કરવાની મજુરીમાં વધારો, વિમા તેમજ અન્ય સાધનિક કાગળોમાં ભાવવધારો વગેરે આવી અનેક સમસ્યાઓ…

Read More

પ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી

હિન્દ ન્યૂઝ, મોડાસા                           ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા અંતર્ગત ગુન્હેગારોને ગુન્હાના કામે અટકાયત માટેની કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષકનાઓએ બાયડ ખાતેના પ્રોહી બુટલેગરને પાસા અન્વયે અટકાયતી પગલાં ભરતાં જિલ્લા મેજીસ્ટ્રેટ અરવલ્લી નાઓએ હુકમ કરતાં પાસાના વોરન્ટની બજવણી કરી ડીટેઇન કરી આરોપીને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપતી એલ.સી.બી. અરવલ્લી ગુજરાત સરકારના ગૃહ વિભાગના પાસા કાયદામાં સુધારા કરવામાં આવતાં સરકારની સુચના મુજબ આવી કામગીરી અસરકારક કરવા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી…

Read More

અરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા પો.અધિ.ની પ્રોહીબીશન ડ્રાઇવ દરમ્યાન વિદેશી દારૂ બોટલ, એક રીક્ષા, મોબાઇલ જેવા મુદ્દામાલ સાથે પકડી પાડ્યા

હિન્દ ન્યૂઝ, અરવલ્લી,             પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ ધ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી ડ્રાઇવ અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લી નાઓ દ્વારા ટીમ વર્ક દ્વારા કામગીરી કરતાં એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) અ.હેડ.કોન્સ સંજયકુમાર મનોજભાઇ (ર) આ.હે.કો.પ્રમોદચંન્દ્ર સુખદેવપ્રસાદ (૩) અ.હે.કો. ઇમરાનખાન નજામીંયા સાથે આજરોજ પ્રોહી પેટ્રોલીંગમાં શામળાજી…

Read More

નવલા નોરતા નજીક આવતા માટીના ગરબાનું મહત્વ હજુ પણ અકબંધ

હિન્દ ન્યૂઝ, ભાવનગર આદ્ય શકિતની સાધના અને આરાધનાના સૌથી લાંબા નવરાત્રિના અનન્ય મહાત્મ્ય ધરાવતા નવલા નવરાત્રિ મહોત્સવના પવિત્ર દિવસોનું કાઉન્ટ ડાઉન શરૃ થઈ ગયેલ છે. ત્યારે શહેરના રૃવાપરી રોડ, કુંભારવાડા, ગંગાજળીયા તળાવ તેમજ કાળીયાબીડ સહિતના અનેક વિસ્તારોમાં માટીના ગરબાના ઉત્પાદનકેન્દ્રોમાં સપ્તાહથી ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ વર્ષે મેઘરાજાની કૃપાદ્રષ્ટિ અવિરત રહેતા તડકો ન નિકળતા ગરબાનુ ઉત્પાદનકાર્ય વિલંબમાં પડયુ હતુ. ડિઝાઈનર ગરબાની સામે માટીના ગરબાનું લોકોમાં મહત્વ હજુ પણ અકબંધ જોવા મળી રહ્યુ છે. નવરાત્રિના પર્વે માતાજીના સ્થાનકો, મઢ અને મંદિરોમાં વિધિવત ઘટના સ્થાપન બાદ સ્થાપિત કરાતા ગરબાનું મહત્વ…

Read More

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠકરાર ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા સૌના માર્ગદર્શક વડીલ મુરબ્બી ઝવેરીભાઈ ઠકરાર સાહેબ ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદ પર નિમણૂક કરવામાં આવતા તેમના નિવાસસ્થાને મુસ્લિમ સમાજ ના અગ્રણી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજીભાઇ, એલ કે એલ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાનભાઇ ઇકબાલ ભાઈ ચોહાણ, વેરાવળ પાટણ ભાજપ લઘુમતી મોરચાના શહેર ઉપ પ્રમુખ રીઝવાનભાઇ, ખીમજીભાઈ ચાવડા, અમીન ઇશાકાણી સલીમ ભાઇ શેટી સહિત નાં આગેવાનો દ્વારા ઝવેરી ભાઈ ને અભિનંદન પાઠવ્યા. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Read More