ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરભાઈ ઠકરાર ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા સૌના માર્ગદર્શક વડીલ મુરબ્બી ઝવેરીભાઈ ઠકરાર સાહેબ ને જુનાગઢ જિલ્લા સહકારી બેંક માં ડાયરેક્ટર પદ પર નિમણૂક કરવામાં આવતા તેમના નિવાસસ્થાને મુસ્લિમ સમાજ ના અગ્રણી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ હાજીભાઇ, એલ કે એલ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાનભાઇ ઇકબાલ ભાઈ ચોહાણ, વેરાવળ પાટણ ભાજપ લઘુમતી મોરચાના શહેર ઉપ પ્રમુખ રીઝવાનભાઇ, ખીમજીભાઈ ચાવડા, અમીન ઇશાકાણી સલીમ ભાઇ શેટી સહિત નાં આગેવાનો દ્વારા ઝવેરી ભાઈ ને અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment