રાજકોટમાં ધરમ સિનેમા પાસે આવેલ ચોક પાસે રિક્ષા અને કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક સહિત પેસેન્જરોને ઇજા થયેલ છે. તે લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકને કોઇ ઇજા થયેલ નથી. તે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. પોલીસે ત્યાં આવી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read MoreDay: August 30, 2020
એસ.એસ.બી ના જવાન ફરજ ઉપર અચાનક બીમાર થતા શહીદ , અંતિમ સંસ્કાર માં લોકો હજારો સંખ્યા માં ઉમટ્યા, જવાનો ની હાજરી માં અંતિમ સંસ્કાર કરાયા
રાધનપુર, એસ.એસ.બી થ્રિ આરડી લખીમપુર યુપી માં ફરજ બજાવતા કમાન્ડર રાધનપુર તાલુકા ના દેવ ગામ ના રામશીભાઈ ભીખાભાઇ ચૌધરી એસ.એસ.બી માં ભારત ભુસણ સીમા પર ફરજ બજાવતા હતા. તે ફરજ દરમિયાન અચાનક બીમાર પડતા શાહિદ થયા હતા. આ બનાવ ની જાણ ચો તરફ થતા શોક ની લાગણી લાકો માં પ્રસરી હતી આ જવાને 21 વર્ષ સુધી નિષ્ઠા પૂર્વક દેશ ની સેવા કરી છે. અને ભારત દેશ ના ભૂટાન સીમા પર સેવા આપતા હતા. તેઓ અચાનક બીમારી નો ભોગ બનતા શહીદ થયા હતા ત્યારે શહીદ જવાન ને પોતાના વતન માં તેમની…
Read Moreઅંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલ સહિત એક મેમ્બરે અમરણાંત ઉપવાસ અને આત્મવિલોપન ની ડી.ડી.ઓ ને આપી ચીમકી
અંબાજી, હાલમાં અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે અને આ વરસાદી માહોલમાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે તેમ છતાય અંબાજી ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અંબાજી ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા ઉપસરપંચ કલ્પનાબેન પટેલે ડી.ડી.ઓ. ને ૨૬-તારીખના રોજ અરજી કરી છે અને અરજી ની અંદર અમરણાંત ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી આપી છે. કલ્પનાબેન પટેલે જણાવ્યું કે અંબાજી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા મખ્ખનસિંહ ચૌહાણ જે: ૩૧-૧-૨૦૨૦ નિવૃત થયા છે તેમ છતાંય પંચાયતના અમુક લોકો ની મિલીભગત ના કારણે આ મખ્ખનસિંહ ને છુટો કરવામાં નથી આવતો અને અંબાજી ગ્રામ પંચાયતના…
Read More