રાજકોટ ખાતે ધરમ સિનેમા ચોક પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો

રાજકોટમાં ધરમ સિનેમા પાસે આવેલ ચોક પાસે રિક્ષા અને કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક સહિત પેસેન્જરોને ઇજા થયેલ છે. તે લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કાર ચાલકને કોઇ ઇજા થયેલ નથી. તે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયેલ છે. પોલીસે ત્યાં આવી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ

Related posts

Leave a Comment