ગુજરાત રાજ્ય માં રક્ષાબંધન ના પવિત્ર દિવસે ગુજરાત એસટી બસો માં તમામ મહિલાઓ માટે મફત મુસાફરી કરવા બાબત જ. લ.પરમાર ઉપપ્રમૂખ સિદ્ધપુર નગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર

ગુજરાત રાજયમાં પવિત્ર શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધન ના પવિત્ર દિવસે રાજય સરકાર દ્વારા ગુજરાત ની એસ.ટી. બસોમાં તમામ મહિલાઓ સારું એક દિવસ માટે મફત મુસાફરી માટે જરૂરી નિર્ણય, ઠરાવ કરવા સારું રાજ્યના માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર : અનિલ રામાનુજ રાધનપુર

Related posts

Leave a Comment