ધ્રાંગધ્રા માલવણ હાઇવેના હરિપર પાસે બાઇક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત સર્જાયો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત અન્ય ૧ વ્યક્તિ ને ગંભીર ઇર્જાઓ પોહચી

હાઈવે રસ્તા ઉપર પસાર થતા અજાણ્યા વાહને બાઈક ને હડફેટે લેતા સર્જાયો હોય અકસ્માત સુત્રોના આધારે મળી માંહીતી

બાઇક અકસ્માત માં અન્ય ૧ વ્યક્તિ ને ગંભીર ઇર્જા થતા પ્રથમ સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં માં આવ્યા હતા

હરિપર રોડ ઉપર બાઇક અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત નીપજયું હતું

હાલ એક વ્યક્તિ ને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment