ગોધરા , ગોધરા ભયમ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ગોધરા દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે શ્રમજીવી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીમ દ્વારા મહુલીયા ગામમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીમ દ્વારા ગ્રામજનોને માતા, બહેન, પત્ની કે દીકરીના સ્વરૂપે ગૃહ સંભાળ રાખતી દરેક મહિલાનો આભાર માનવો જોઈએ કેમકે તેમને કોઈ આર્થિક વળતર આપતું નથી. આ ઉપરાંત જેઓ પરિવાર માટે આર્થિક પ્રવૃતિઓમાં જોડાયા છે તેવા ખેતમજુર મહિલાઓ, બાંધકામ ક્ષેત્રે કામ કરતી મહિલાઓ, જંગલ આધારિત પેદાશો દ્વારા રોજગારી મેળવતી મહિલાઓ, પશુપાલન અને ખેતી સાથે જોડાયેલ મહિલાઓનું પરિવાર અને સમાજના કલ્યાણમાં પ્રદાન વિશે…
Read MoreDay: August 15, 2020
ગઢડા તાલુકાના ઢસા જંકશન માં આજ રોજ ઘ્વજવંદન કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી
ઢસા, આજ રોજ ઢસા જંકશન માં આવેલ કેન્દ્રવર્તી શાળા માં 74મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે તથા સંપૂર્ણ કોવીડ 19ની સાવચેતી સાથે ધ્વજવંદન કરવામા આવ્યું સાંપ્રત મહામારી ના કારણે ગામ ના આગેવાનો અને સરકારી પ્રાથમિક શિક્ષકો તેમજ ઢસા જં. ના આંગણવાડી ના સ્ટાફ દ્વારા 74 મા સ્વાતન્ત્રીય પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન ઢસા વીશી સરપંચ ભરતભાઈ કટારીયા ધ્વજવંદન ફરકાવી ને કોરોના ની સાવચેતી તથા સરકાર ના કાર્યક્રમો ની જાણ કરી અહીં ઉલ્લેખનીય છે કે ઢસા જં. માં એક પણ કોવિડ 19નો કેસ નથી.…
Read More