પ્રાકૃતિક ખેતીમાં આવક ડબલ કરવાની મહેનત રંગ લાવી, મૂલ્યવર્ધિત વ્યુહરચનાથી વલસાડનો યુવા ખેડૂત બન્યો પથદર્શક 

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત

હિન્દ ન્યુઝ, વલસાડ

પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલા પાકમાં મૂલ્યવર્ધન કરી બજારમાં વેચે તો ૧૦૦ ટકા આવક ડબલ થાય

આગવી કોઠાસૂઝ, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યવર્ધન અને નવીન વેચાણ પધ્ધતિથી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખૂલ્યા 

૧૩૭ પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક, ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએડેડથી પ્રોડકટની દેશ-વિદેશમાં માંગ વધી 

સરકારની PMEGP યોજના હેઠળ રૂ. ૧૬ લાખની લોન લીધી, જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૭૬ લાખની સબસિડી મળી અને રાજ્ય સરકાર દ્વારા રૂ. દોઢ લાખની સબસિડી મળશે

તમામ ખર્ચ બાદ કરી દર મહિને રૂ. ૬૦ હજારથી રૂ. ૬૫ હજાર સુધીની આવક મેળવે છે કોચવાડા ગામના યુવા ખેડૂત 

Related posts

Leave a Comment