ખેડામાં ‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાનને જિલ્લાની દૂધ મંડળીઓ તેમજ નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર

હિન્દ ન્યુઝ, ખેડા     આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ ‘આશીર્વાદ પાત્ર’માં દરરોજ દૂધનું દાન કરે છે; અત્યાર સુધીમાં કુલ 2930.85 લિટર દૂધનું દાન એકત્રિત કરાયું. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 305 જેટલી દૂધ મંડળીઓને આહ્વાન કરાયું; દરરોજ 3000થી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ.

Read More

સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત કરાયા.     ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકર્મીઓની જ નહીં, આપણા સૌની : નાયબ મુખ્યમંત્રી

Read More