એક ભારત, શ્રેષ્ઠ ભારત – સરદાર સાહેબના આદર્શોને વંદન!

હિન્દ ન્યુઝ, નિકોલ       ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર @150 યુનિટી માર્ચ’ અંતર્ગત નિકોલ ખાતે યોજાયેલી ભવ્ય પદયાત્રામાં કાર્યકર્તાઓ અને નગરજનો સાથે સંવાદ કરી ધન્યતા અનુભવી : ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ આ પદયાત્રા થકી સરદાર સાહેબના આદર્શોને આત્મસાત્ કરીને એકતાના સંદેશને જન-જન સુધી પહોંચાડીશું : જગદીશ પંચાલ

Read More

કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ      આજરોજ ભુજ ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા કચ્છ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.       સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ રોડ રસ્તાઓનું સમારાકામ, ખેતી સહાય, પેયજળ વિતરણ અને આરોગ્ય અંગેના પ્રશ્નોની રજૂઆત કરી હતી. જ્યારે અબડાસા ધારાસભ્યશ્રીએ પાર્કિંગ, ટ્રાફિક સમસ્યા, વોટરશેડ, કેનાલ રિપેરીંગ, નેશનલ હાઈવ-સ્ટેટ હાઈવે અને જીએસઆરડી દ્વારા રોડ રસ્તાનું સમારકામ, કંપનીમાં સ્થાનિકોને…

Read More

શ્રી નવસારી માછી સમાજ, નવસારી આયોજિત દ્ર્રિવાર્ષિક સ્નેહમિલન અને પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, નવસારી  સમાજ પ્રભાવિત થાય તે‌‌ જરૂરી નથી,સમાજ પ્રકાશિત થવો જોઈએ. સમાજના વંચિત માણસોને સુધારવા નહિ, સ્વીકારવું જરૂરી છે : મંત્રી રમણીકલાલ ટંડેલ        શ્રી નવસારી માછી સમાજ, નવસારી દ્વારા સેન્ટ્રલહોલ એક્ઝામિનેશન હોલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સમાજનાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત અને સમાજ સંગઠનની ભાવનાને મજબૂત કરવા માટે સ્નેહમિલન અને પારિતોષિક વિતરણ સમારોહમાં અભ્યસમાં શ્રેષ્ઠતા દાખવનાર તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિવીરોનું ટ્રોફી દ્વારા સન્માન કરાયું હતું. સમારોહનાં પ્રમુખ ઈશ્વરભાઈ એન.ટંડેલે સૌને આવકારી સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને ભાવિ કાર્યક્રમની ઝાંખી કરાવી, યુવા સંગઠન સમિતિ અને મહિલા સંગઠન…

Read More