નર્મદ યુનિ.માં આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ની મુલાકાત લેતા સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણી

હિન્દ ન્યુઝ, સુરત  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’ મેગા એક્ઝિબિશનની બીજા દિવસે સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષેશભાઈ માવાણીએ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ પ્રદર્શનીથી વાકેફ થયા હતા. પરિચિત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં બીજા દિવસે મોટી સંખ્યામાં નાગરિકો, શાળા-કોલેજોના જિજ્ઞાસુ વિદ્યાર્થીઓએ સ્ટોલ્સમાં પ્રદર્શિત કૃતિઓ, વિભાગોની સિદ્ધિઓની સસ્લાઈડસ, ઓડિયો-વિઝ્યુઅલ્સને રસપૂર્વક નિહાળી ઉપયોગી જાણકારી મેળવી હતી. એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ૧૦૦…

Read More

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે કૃષિ મેળો–૨૦૨૪ અને એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું ઉદ્ઘાટન

હિન્દ ન્યુઝ, નવસારી                   કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી રાજ્યકક્ષાના ત્રિ-દિવસીય કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ કેન્દ્રીય મંત્રીએ એગ્રો ટેક્ષટાઈલ પાર્કનું પણ ઉદ્ઘાટન કરીને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખેડૂત તો જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ કિસાન રથ, કૃષિ મેળા અને કૃષિ મહોત્સવ જેવી અનેક ઐતિહાસિક…

Read More

કેન્દ્રીય રાજ્યમંત્રી એસ.પી.સિંઘ બઘેલએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

હિન્દ ન્યુઝ, સુરત  કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ, પશુ પાલન, ડેરી ઉદ્યોગ વિભાગના રાજ્યમંત્રી એસ. પી. સિંઘ બઘેલ નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ગર્વ અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. મંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય પ્રકલ્પો નિહાળી આનંદની અનુભૂતિ સાથે એકતા નગરના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોની પ્રસંશા કરી હતી. આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક મંત્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ મયુરસિંહ રાઉલ દ્વારા મંત્રીને…

Read More

નર્મદા જિલ્લા સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા             રાજ્યભરમાં દર મહિને ત્રિજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળતી હોય છે. જેમાં જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા પ્રજાના પ્રશ્નો લેખિતમાં રજૂ કરાય છે. જેનો સંબંધિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ આ અંગે વાસ્તવિકમાં થયેલી કામગીરી અને બાકી રહેવાના કારણો આ બેઠકમાં રજૂ કરવામાં આવે છે. જિલ્લા સંકલનની બેઠક અગત્યની અને મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે. જેમાં કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ ફ્લેગશીપ મહત્વની યોજનાઓ અંગે રાજ્ય દ્વારા ફાળવેલ જિલ્લાના લક્ષ્યાંકમાં ભૌતિક સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોય તે અંગે અને બાકી…

Read More

ડાંગ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં ડાંગના અધિક જિલ્લા કલેક્ટર બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિ’ ની બેઠક યોજાઇ હતી. જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમા જિલ્લા અધિકારીઓને સૂચના આપતા અધિક જિલ્લા કલેકટર બી.બી.ચૌધરીએ, જિલ્લાના પદાધિકારીઓ સહિત MP/MLA જેવા જનપ્રતિનિધીઓની લેખિત કે મૌખિક રજૂઆતો, પ્રશ્નો, અરજીઓનો સમય મર્યાદામા સાનુકૂળ નિકાલ/જવાબ કરવાની પણ તાકીદ કરી હતી. બેઠકમાં સરકારી લેણાંની બાકી વસૂલાતો, તુમાર સેન્શન, પેન્શન કેસ, ઓડિટ પેરા ઉપરાંત નશામુક્ત ભારત અભિયાનની બાબતો, શિક્ષણની સ્થિતિ, CM ડેશબોર્ડ, ન્યૂઝ એનાલિસિસની કામગીરી, ખુલ્લામા બોર/કૂવા, ગટર લાઇન જેવા સ્થળોની ચકાસણી જેવા…

Read More

સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી

હિન્દ ન્યુઝ, સુરત  સુરત  જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. જિલ્લા કલેકટરાયમાં યોજાયેલી બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના-ભેસ્તાન પર આવેલી બે હાઇટેન્શન લાઈનોને અંન્ડરગ્રાઉન્ડ કરવા અંગેની રજુઆત કરી હતી. તેમણે ઉધના વિસ્તારમાં લોકોને પ્રોપર્ટી કાર્ડ ઝડપથી મળી રહે તે માટેની રજુઆત સંદર્ભે જિલ્લા કલેકટરએ સર્વેનું કામ કરતી એજન્સી અંગે ડી.એલ.આર. અધિકારીને સરકાર લેવલે રજુઆત કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ ઈ-શ્રમ કાર્ડ ધારકોને એન.એફ.એસ.એ. હેઠળ નોંધણી કરીને વિનામૂલ્યે અન્ન સહાય યોજનાનો લાભ આપવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે હાલમાં શાળામાં અભ્યાસ કરતા…

Read More

दीव जिले में रसायनिक आपदा एवं समुद्र तटीय स्‍वच्‍छता से संबंधित संयुक्त जिला स्तरीय मॉक अभ्यास का हुआ आयोजन

हिन्द न्यूज़, दीव      भारत सरकार के राष्‍ट्रीय आपदा प्रबंधन प्राधिकरण, प्रचालन विभाग, नई दिल्‍ली के निर्देशानुसार रसायनिक आपदा एवं समुद्र तटीय स्वच्छता की कतिपय भावी आशंका के मद्देनजर दादरा एवं नगर हवेली तथा दमण एवं दीव और लक्षद्वीप के माननीय प्रशासक प्रफुल पटेल जी के कुशल मार्गदर्शन तथा दीव जिला समाहर्ता श्री राहुल देव बूरा के नेतृत्‍व में दीव जिला प्रशासन द्वारा राष्‍ट्रीय आपदा प्रबंधन प्राधिकरण टीम, राष्‍ट्रीय आपदा प्रतिक्रिया बल , भारतीय तट रक्षक, आपदा मित्र एवं दीव प्रशासन के सभी लाईन डिपाटर्मेंटों के सहयोग से दिनांक…

Read More