જામનગર જિલ્લાની ૨૮ ગૌશાળા-પાંજરાપોળ માટે રૂ.૧.૬૧ કરોડની આર્થિક સહાય મંજૂર કરતાં જિલ્લા કલેક્ટર બી.કે.પંડયા

હિન્દ ન્યુઝ, જામનગર       જિલ્લા કલેકટર બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જામનગર ખાતે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર બી.કે.પંડયા દ્વારા પાત્રતા ધરાવતી સંસ્થાઓની ગૌમાતા પોષણ યોજના અંતર્ગત આવેલી અરજીઓને ધ્યાને લઈ સહાય માટે મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત જુલાઈ-૨૦૨૪ થી સપ્ટેમ્બર-૨૦૨૪ (બીજો હપ્તો વર્ષ ૨૦૨૪-૨૫) માટે પશુ નિભાવ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર કુલ ૩૫ સંસ્થાઓની અરજી મળી હતી.જે પૈકી જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા દૈનિક પશુઓની સંખ્યા ૧,૦૦૦ થી ઓછી ધરાવતી કુલ ૨૮ સંસ્થાઓની અરજીઓ મંજૂર કરી…

Read More

જામનગર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવ-2024 ની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર         ગુજરાતમાં ખેતીના ઉત્પાદનને વધારવા, નવીન તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005-06 માં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.જે રવિ કૃષિ મહોત્સવ 2024 ની જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહી કૃષિ વિષયક માહિતી મેળવી વિવિધ યોજનાકીય લાભો લીધા હતા. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન કરતા…

Read More

ભાવનગર તાલુકામાં જમીન મહેસુલ કર ઉપકર તથા ગ્રામ પંચાયત કરવેરા સત્વરે ભરી દેવા તાકીદ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર તાલુકા વિસ્તારના ગામમાં જમીન મહેસુલ કર ઉપકર તથા ગ્રામ પંચાયત કરવેરા સત્વરે ભરી દેવા તાકીદ કરવામાં આવે છે. આગામી તારીખ 31 ડિસેમ્બર પહેલાં જેના કરવેરા નહીં ભરાય અથવા કર ઉપકર નહીં ભરાય તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.   ગ્રામ્ય વિસ્તારમાં તારીખ 31 ડિસેમ્બર પહેલાં પાણી વેરા તથા કરવેરા નહિ ભરે તેમના પાણીના કનેક્શન કટ કરવામાં આવશે. ભાલ વિસ્તારના મીઠા ઉદ્યોગના માલિકો, ઝીંગા ફાર્મના માલિકો, કરદેજ, વરતેજ, થોરડી, સામપરા ખો તથા માઢીયા વિસ્તારના ઔદ્યોગિક એકમોના માલિકો અને બિનખેતી ધારકોને અપીલ કરવામાં આવે છે.   ભાવનગર તાલુકાના…

Read More

ભાવનગર ગ્રામ્યની કચેરીએ તા.૦૮ ડિસેમ્બર રવિવાર રજાના દિવસે આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની ઝુંબેશ શરુ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જિલ્લાના ભાવનગર(ગ્રામ્ય) તાલુકા વિસ્તારના તમામ રેશનકાર્ડધારોકોને પોતાના આધારકાર્ડ નંબર પરથી e-KYC કરવાની કાર્યવાહી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. રેશનકાર્ડધારક ત્રણ રીતે e-KYC કરાવી શકે છે. આધારકાર્ડ e-KYC કરવાની પ્રક્રિયા માટે ૧) ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત કચેરી અથવા રેશનકાર્ડ માં દર્શાવવામાં આવેલા વાજબી ભાવની દુકાન ખાતે ૨) તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ભાવનગર(ગ્રામ્ય) ખાતે કરાવી શકાય છે. (3) આ ઉપરાંત ઘરેબેઠા મોબાઇલ ફોનમાં “MY RATION” એપ્લીકેશન મારફત રેશનકાર્ડધારક e-KYC કરી શકે છે. e-KYC માટે રેશનકાર્ડ નંબર મોબાઇલ નંબર અને આધારકાર્ડ નંબરને માત્ર વિગતો જ…

Read More

ભાવનગરમાં મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત 100 દિવસ ટી.બી. મુક્ત કેમ્પેઈનનો શુભારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર           ભાવનગર જિલ્લામાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી મેયર ભરતભાઈ બારડે ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ દિવસ ટી. બી. મુક્ત કેમ્પેઈનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટેની મોબાઈલ વાનને તેમણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડે જણાવ્યું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સર્વાંગી વિકાસને મહત્વ આપી બહુજન હિતાય બહુજન સુખાયના અભિગમને સાર્થક કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટી.બી.ને નાથવા માટે ઝુંબેશરૂપે અભિયાન શરૂ કર્યું છે. આ…

Read More

ભાવનગર આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  આર.ટી.ઓ કચેરી,ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો ( થ્રી-વ્હીલર વાહનો સિવાય) માટેની સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન GJ-04-EP 0001 થી 9999 અને દ્વિચર્કી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EQ 0001 થી 9999નાં બાકી બચેલા ગોલ્ડન/સિલ્વર સિરીજના નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે.        જેમાં તા.૧૪-૧૨-૨૦૨૪ થી તા.૧૬-૧૨-૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ પ્રક્રીયામાં તા.૧૬-૧૨-૨૦૨૪ થી તા.૧૮-૧૨-૨૦૨૪ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. ઓનલાઇન રી-ઓકશન કરવાની શરતો અને પ્રક્રિયા:            ઓનલાઈન ઓકશનમાં ભાગ લેનારા અરજદારે…

Read More

કૃષિ મહોત્સવ થકી ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ વગેરે વસ્તુ માટે લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા:અંબિકા મહિલા મંડળ

હિન્દ ન્યુઝ, ભાવનગર          કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત ભાવનગર જિલ્લામાં તળાજા ખાતે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો. મહોત્સવ અંતર્ગત ઘણાં સ્ટોલ એપીએમસી ના પ્રાંગણમાં ખેડૂતોના હિતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે.જેમાં મિશન મંગલમ વિભાગ તાલુકા પંચાયત કચેરી દ્વારા રચાયેલ અંબિકા મહિલા મંડળ,અલંગના નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. આત્મનિર્ભર ભારત મા અંબિકા મહિલા મંડળે પોતાના ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ અને ઘીમી હોમ ડિલીવરી કરે છે.અને કૃષિ મહોત્સવ થકી ખાખરા, શીંગ તેલ, કેરી નો રસ સારો એવા લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા…

Read More

ભાવનગરમાં જિલ્લાના મીડિયા કર્મીઓ માટે તા. 9 ડિસેમ્બરના હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ગુજરાત સરકાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જિલ્લાના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા કર્મીઓ માટે તા. ૯/૧૨/૨૦૨૪ને સોમવાર રોજ સવારે ૮.૩૦ કલાકે રેડક્રોસ ભવન, બાર્ટન લાઇબ્રેરી સામે, હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં રજિસ્ટ્રેશન કરેલ મીડિયા કર્મીઓ તેમજ જે મીડિયા કર્મીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તો તેઓ પણ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરી આ હેલ્થ ચેકઅપ કેમ્પનો લાભ લઈ વિવિધ ટેસ્ટ કરાવી શકશે. જેથી આ કેમ્પમાં સમયસર ઉપસ્થિત રહેવા જિલ્લાના સૌ મીડિયા કર્મીઓને જણાવવામાં આવે છે. ખાસ નોંધનીય કે, ટેસ્ટ…

Read More

ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ અવસરે સુગમ સંગીતના સૂરો રેલાયા

હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ      જિલ્લાકક્ષાની ચિંતન શિબિર પૂર્ણાહૂતિની સાંજે સુગમ સંગીતના સૂરો રેલાયા હતાં. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક કલાકારો અને કર્મચારીઓ દ્વારા સૂરીલુ સંગીત પીરસવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત અધિકારીઓએ હળવા વાતાવરણમાં માણ્યું હતું. પંકજ ચૌહાણ, કિશન જેઠવા, ડાયાભાઈ જાદવ, સંજય રાવ દ્વારા પ્રસ્તુતિને સંજયભાઈ દેવળિયાની સંગતે જોમ પૂરું પાડ્યું હતું. કલેક્ટરએ કલાકારોનું ઉપવસ્ત્ર ઓઢાડી સન્માન કર્યું હતું. સૌ અધિકારીઓની સામૂહિક તસવીર સાથે દ્વિ દિવસીય ચિંતન શિબિરની પૂર્ણાહૂતિ થઈ હતી. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જૈમિની ગઢિયા, પ્રાંત અધિકારી સર્વ…

Read More

રવિ કૃષિ મહોત્સવમાં આધૂનિક તેમજ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે માહિતી મેળવતા ખેડૂતો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો રસાયણ મુકત ખેતી તરફ વળે અને પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના કોડિનાર, ઉના, ગીરગઢડા, તાલાલા, ઉના તેમજ સૂત્રાપાડા તાલુકામાં દ્વિ દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયા હતાં. રવિ કૃષિ મેળામાં ગીર સોમનાથ જિલ્લાનો ખેડૂત વધુ સમૃદ્ધ બને તે રીતે વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી પધ્ધતી, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિય ખેતી, કૃષિમાં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ તેમજ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીનું સચોટ માર્ગદર્શન આપવામા આવ્યું…

Read More