હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર જ્યારે વિધર્મી આક્રાંતાઓ દ્વારા આક્રમણ કરવામાં આવ્યું ત્યારે સોમનાથ થી દુર લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા. પોતાના જીવની આહુતિ આપીને પણ સોમનાથ મહાદેવની રક્ષા કરવાનો તેમનો અડગ નિશ્ચય તેમની વીરતા અને શિવભક્તિનું સાક્ષાત પ્રમાણ હતું. સોમનાથની રક્ષામાં હમીરજીએ વૈશાખ સુદ નવમીની તિથિ પર વીરગતિ પ્રાપ્ત કરી હતી. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ…
Read MoreMonth: May 2024
वैशाली से वीटीआर को लेकर डीएम और एसपी ने की कई प्रखंडों में समीक्षात्मक बैठक
हिन्द न्यूज़, बिहार वैशाली जिला निर्वाचन पदाधिकारी सह जिला पदाधिकारी यशपाल सिंह मीणा तथा पुलिस अधीक्षक हर किशोर राय द्वारा चुनाव की तैयारियों और मतदान प्रतिशत बढ़ाने को लेकर गुरुवार को राजापार्क, महुआ, चेहराकलां एवं वैशाली प्रखंडों में संयुक्त समीक्षात्मक बैठकें आयोजित की गई। सभी सेक्टर पदाधिकारी, सभी प्रखंड स्तरीय पदाधिकारी बैठक में मौजूद थे। जिला स्तरीय पदाधिकारी भी उपस्थित थे। अगले चार दिनों के लिए उन्हें निर्देश दिया गया कि वे यह सुनिश्चित करें कि मतदान के दिन कोई आशा कार्यकर्त्ता, विकास मित्र, पीआरएस, आंगनबाड़ी सेविका, सहायिका,…
Read Moreગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા આરટીઓ કચેરી ખાતે તા.૧૬ થી ૧૮ મે સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે. ગીર સોમનાથ આરટીઓ કચેરી, ઈણાજ ખાતેના કાર્યરત છે. આરટીઓ કચેરી ખાતેના સારથી પોર્ટલ પર તા.૧૬-૫-૨૦૨૪ થી ૧૮-૫-૨૦૨૪ સુધી સોફ્ટવેરને લગતી કામગીરી બંધ રહેશે. જેમાં આરટીઓ કચેરી ખાતે લાયસન્સમાં નવા વ્હિકલ ક્લાસનો ઉમેરો કરવો, લાયસન્સ રિન્યુઅલ, કંડકટર લાયસન્સ જેવી તમામ કામગીરી બંધ રહેશે તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે. Advt.
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન
હિન્દ ન્યુઝ,રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગતવોર્ડ નં.૦૨ ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો માટે ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલફ્રેમ, જુના કપડા/કાપડમાંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, ટોડલીયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘરઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વ-સહાય જૂથના બહેનોને માસ્ટર તેજલબહેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ થકી સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો સદઉપયોગ કરી…
Read Moreજામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આકાશી વીજળીથી બચવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર આગામી સમયમાં વર્ષાઋતુમાં સમગ્ર જામનગર જિલ્લામાં વીજળી પડવાને કારણે પશુ મૃત્યુના બનાવ બને કે અન્ય નુકસાન થાય તેવી શક્યતા રહેલી છે. તેથી આકાશી વીજળીથી સુરક્ષિત રહેવા માટે પગલાં લેવા જરૂરી જણાય છે. જામનગરની જાહેર જનતાને આકાશી વીજળીથી બચવા માટે અત્રે જણાવ્યા અનુસાર માર્ગદર્શિકાનું પાલન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આકાશી વીજળી થતી હોય ત્યારે ઘરની અંદર હોવાના કિસ્સામાં શું કરવું જોઈએ ?? (1) વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું જોઈએ. (2) બારી-બારણાં અને છતથી દૂર રહેવું જોઈએ. (3) વીજળીના વાહક બને…
Read Moreનીકાવા ગામમાં આવેલ હજરત હાજી કાસમદાદા ખલિફા દરગાહ શરીફ ખાતે ઉર્સે-એ-કાસમી ઉજવાશે
હિન્દ ન્યુઝ, કાલાવડ આવતી કાલ નાં રોજ તા. 17-05-2024 ને શુક્રવાર (મુ. તા. 8 જિલ્કાદ) ના રોજ નિકાવા ખાતે વલી અલ્લાહ હજરત હાજી કાસમ દાદા ખલિફાએ સોહરવર્દી રહેમતુલ્લાહેનો 23 મો શાનદાર ઉર્ષ ઉજવાશે. જેમાં સવારે 11:30 એ પાંધીઓ માટે રોટની દાવત, ત્યારબાદ બપોરે 04:30 એ સંદલ મુબારકનું જુલુસ , ત્યાર બાદ સાંજના 07:00 થી 10:00 ન્યાજ તકસિમ કરવામાં આવશે. ત્યાર બાદ ઈશા નમાજ બાદ મોલાના અબ્દુલ કાદરીબાપુ (હડમતારા વાળા) તકરીર ફરમાવશે અને ત્યાર બાદ રાત્રે 10:30 થી મુકરીરે ખુસૂશી “હજરત અલ્લામા મોલાના મુફ્તી ગુલ્ફામ રજા રામપુરી” તેમની…
Read Moreઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતા એકમોની તપાસ
હિન્દ ન્યુઝ, રાજકોટ ઉનાળાની સિઝનને અનુલક્ષીને આઇસ્ક્રીમનું ઉત્પાદન કરતાં 02 એકમોની તપાસ કરવામાં આવેલ જેમાં 2 પેઢીમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ નીચે મુજબ વિગતે કુલ 03 નમૂના લેવામાં આવેલ. 1. પાન મસાલા ફલેવર આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ. 2. રોઝ પેટલ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- શ્રીજી ફૂડ્સ(ડિલાઇટ આઇસ્ક્રીમ), મહાદેવવાડી મેઇન રોડ, લક્ષ્મીનગર પાસે, રાજકોટ. 3. રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- રાજમહલ આઇસ્ક્રીમ, મણીનગર-3, મહાદેવવાડી, મવડી પ્લોટ, રાજકોટ. · રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના કુવાડવા રોડ…
Read Moreઉનાળાની સિઝનને અનુલક્ષીને બરફનું ઉત્પાદન કરતાં એકમોની તપાસ કરી, લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ યોગ્ય જાળવણી અંગે કુલ -05 પેઢીને નોટિસ આપવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ 1. લાભ આઇસ ફેક્ટરી (શિવમ્ ઇન્ડ. એરીયા, ગોંડલ રોડ ચોકડી પાછળ, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 2. મહાદેવ આઇસ (સોમનાથ ઇન્ડ. એરીયા, કોઠારીયા, ગોંડલ, રાજકોટ)- લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 3. નવદુર્ગા આઇસ ફેક્ટરી (મહાલક્ષ્મી મીલ પાસે,વાવડી, ગોંડલ રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ કરવા બાબતે નોટિસ. 4. ક્રિષ્ના ફ્રીઝીંગ આઇસ ફેક્ટરી (નવરંગપરા, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજકોટ) – લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન તેમજ નિયમિત પાણીના રોપોર્ટ…
Read Moreભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર સમાજમાં દિકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા…
Read Moreકવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ માં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૫/૨૦૨૪ ના રોજ કવિ કલાપી ટાઉનશીપ વિંગ – એ, વિનોદનગર પાણીના ટાંકા પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૧૦ રહેવાસીઓ જોડાયેલ. આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન…
Read More