ભાવનગર જિલ્લાનાં તાલુકાઓમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું ઉમળકાભેર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે.  આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકામાં બુધેલ, ઘોઘા તાલુકામાં નથુગઢ અને સાણોદર, તળાજા તાલુકામાં પસવી અને પડારી, વલ્લભીપુર તાલુકામાં વીરડી અને આનંદપુર, મહુવા તાલુકામાં કતપર, ગારીયાધાર તાલુકામાં પાલડી અને શિવેન્દ્રનગર, ઉમરાળા તાલુકામાં બજુડ અને ગોલરામા, સિહોર તાલુકામાં પાંચ તલાવડા અને ગઢુલા તેમજ પાલીતાણા તાલુકામાં આંકોલાળી અને જાળીયા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું હતું.  આ ગામોમાં…

Read More

શિહોરના ગઢૂલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજનાના પ્રમાણપત્ર અપાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત શિહોરના ગઢૂલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના હસ્તે વિષ્ણુભાઈ પરમારને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજનાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ તકે વિષ્ણુભાઈ પરમાર ને પ્રધાનમંત્રી અન્નપૂર્ણા યોજના અંતર્ગત આવરી લઇ અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરાયા હવેથી એમને આ યોજના અંતર્ગત લાભો મળવાના શરૂ થશે એથી એમને સરકાર નો આભાર માન્યો હતો.

Read More

નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ ભાવનગર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર        જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા તા.૦૯/૧૨/૨૦૨૩ નાં રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી (હાઈકોર્ટ) નાં આદેશ મુજબ મેમ્બર સેક્રેટરી આર.એ.ત્રિવેદીની સુચના અનુસાર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કુલ રૂ.૩૪.૨૩ કરોડ સમાધાનની રકમ દ્વારા કુલ ૯૧૦૦ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં એલ.એસ. પીરઝાદા જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરનાં માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસુલાતને લગતા દિવાની…

Read More

શિહોરના ગઢુલા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના ગઢુલા ગામે રથનું આગમન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, પીએમ આવાસ યોજના (ગ્રામીણ),  આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોતાના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત…

Read More

ભાવનગર તાલુકાના બુધેલ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમંગભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર તાલુકાના બુધેલ ગામે ‘‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’નો રથ આવી પહોંચતા ઉમંગભેર સ્વાગત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ યાત્રા ગામમાં પ્રવેશતા ગામના આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયુ હતું. આ યાત્રાના રથમાં સરકારની વિવિધ યોજનાઓનું પ્રદર્શન, પ્રધાનમંત્રીનો સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ માં  મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે  યોજાયેલી  આ યાત્રાના રથમાં સરકારના…

Read More

ભાવનગર જિલ્લામાં તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજ પોલિયો રસીકરણ કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર ભારત દેશ પોલિયો મુક્ત થઈ ગયેલ છે, પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી આપણાં દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવવામાં આવે છે. જે બાબતે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં આયોજન હોલ, કલેકટર કચેરી, ભાવનગર ખાતે SNID પોલીયો રાઉન્ડ ૧૦મી ડિસેમ્બર ૨૦૨૩ અન્વયે સમીક્ષા બેઠક યોજાયેલ તેમજ SNID પોલીયો રાઉન્ડની કામગીરી ૧૦૦ ટકા સંપુર્ણ થાય તે માટે જરૂરી સુચનો આપવામાં આવ્યાં હતાં. જેમાં ચાલુ વર્ષે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૨૩ નાં રોજથી આપણાં ગુજરાત રાજ્યમાં પોલિયો અભિયાન ચલાવવામાં આવનાર…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરતા પાલીતાણા તાલુકાનાં પીથલપુર ગામનાં ગ્રામવાસીઓ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનાં લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગરનાં પાલીતાણા તાલુકાનાં પીથલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાનાં રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.  આ પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ વિવિધ શાખાઓનાં અધિકારીઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Read More

મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર  વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો. મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે. આ પ્રસંગે અધિકારીઓ – પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Read More

મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો ૦૦૦૦૦૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો.   મહુવાનાં ધારાસભ્યશ્રી શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે.   આ પ્રસંગે અધિકારીશ્રીઓ – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોંચ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારત વિકસિત અને આત્મ નિર્ભર રાષ્ટ્ર બને તેવા સંકલ્પ સાથે વિકાસલક્ષી યોજનાઓનાં લાભો જન જન સુધી પહોંચે અને જરૂરિયાતમંદ લાભાર્થી સરકાર દ્વારા મળતા લાભો થી વંચિત રહી ન જાય તેવા આશયથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ તળાજા તાલુકાનાં દકાના ગામે આવી પહોચતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓનાં લાભોનું વિતરણ કરાયું હતું. “મેરી કહાની મેરી જુબાની” થીમ હેઠળ લાભાર્થીઓએ યોજનાકીય લાભોનાં પ્રતિભાવો રજુ કર્યા હતા.

Read More