ભાવનગર ખાતે દ્વિ-દિવસીય જિલ્લા કક્ષાનુ ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-૨૦૨૩ નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર ખાતે દ્વિ-દિવસીય જિલ્લા કક્ષાનુ ટપાલ ટીકીટ પ્રદર્શન ભાવપેક્ષ-2023 નો શ્રી ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી અને સીટી મ્યુઝિયમ ખાતે મુખ્ય અતિથિ નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જયશ્રીબેન જરૂ ના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.  આ પ્રદર્શન દરમિયાન ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્પેશિયલ કવર વિમોચન માટેની મંજૂરી આપવામાં આવતી હોય છે, આ પ્રસંગે ભાવનગરના ઘરેણા સમાન રાષ્ટ્રીય ઉદ્યાન – વેળાવદર અને ભાવનગરની આર્થિક જીવાદોરી સમાન એશિયાનાં સૌથી મોટાં શિપ રિસાયક્લિંગ યાર્ડ – અલંગનાં સ્પેશિયલ કવરના વિમોચન કરવાની મંજૂરી ભારતીય ટપાલ…

Read More

કોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સહભાગી થયા

હિન્દ ન્યુઝ, ભાવનગર       દેશને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવવાના દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કોળિયાક કન્યા શાળા ખાતે સ્વચ્છતા અભિયાનમાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ સાથે અન્ય સ્થાનિક પદાધિકારીઓ સહભાગી થયા હતા.   અત્રે નોંધનીય છે કે, ગુજરાતને સ્વચ્છ અને રણિયામણું…

Read More

ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર         ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવૃતિઓના ભાગરૂપે તા. ૨૩ થી ૨૮ ઓકટોબર શાળા, કોલેજ, આંગણવાડી અને યુનિવર્સિટીની ‘સફાઈ અભિયાન’ અંતર્ગત વિશેષ સફાઇ કરવામાં આવી રહી છે. ત્યારે પહેલું સુખ તે જાતે નર્યા એ અંતર્ગત ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં વિદ્યાર્થીઓને હાથ ધોવાની પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.   સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના ઉમરાળા કેન્દ્રવર્તી શાળામાં બાળકોને યુનિસેફની ગાઈડ લાઈન મુજબ હાથ ધોવાની પદ્ધતિ વિશે શિક્ષકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.  

Read More

ભાવનગર શહેર (મહાનગરપાલિકાકક્ષા) અને ભાવનગર ગ્રામ્ય (જિલ્લાકક્ષા) “Youth As Job Creators” ની થીમ પર “યુવા ઉત્સવ” સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગરનાં ઉપક્રમે યુવા ઉત્સવની સ્પર્ધામાં નવી ઉમેરો થયેલ ૪ સ્પર્ધાનું આયોજન જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભાવનગર દ્વારા યોજવાનો થાય છે. ભાવનગર શહેરકક્ષા અને ભાવનગર ગ્રામ્યકક્ષાની સ્પર્ધામાં અલગ અલગ યોજાશે જે પૈકી 1. Story Writing, 2. Poster Making, 3. Declamation, 4. Photography જેવા વિષય પર સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓ ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ (ખુલ્લો વિભાગ) માં યોજાશે. સ્પર્ધાના નિયમો સાથે સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત…

Read More

શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૫.૮ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન: હિન્દ ન્યુઝ, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. ૨૫/૧૦/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૫.૮ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ જેવા કે, (૧) કાલાવડ રોડ, (૨) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (૩) ગોંડલ ચોકડીથી પુનીતનગર સર્કલ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ ૩.૫…

Read More

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સારસ્વત શિક્ષકનું સન્માન

“શિક્ષણ દેવો ભવ:” હિન્દ ન્યુઝ, સુરત         શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક આલમમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે…

Read More

રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના સ્થાપના દિવસ નિમિત્તે જસદણમાં વિજયાદશમીના દિવસે શસ્ત્રપૂજન અને પથ સંચલનનું આયોજન થયું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ શહેર અને તાલુકાના આરએસએસ સ્વયંસેવક સંઘ દ્વારા જસદણ વેણીલાલ સ્કૂલ માં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ આરએસએસ દ્વારા જસદણની બજારોમાં સંઘ ના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ, શીસ્તબદ્ધ અને અનુશાસન, સંચલનમાં નીકળ્યા હતા. આ સંચલન વેણીલાલ સ્કૂલ થી શરુ કરી છત્રી બજાર, ટાવરચોક, મોતીચોક, DSVK હાઈસ્કુલ, સિવિલ હોસ્પિટલ, ગોકુલ ચોક, આંબેડકર ચોક, જૂના બસ સ્ટેન્ડ થઈ લાતી પ્લોટ થઈ ને વેણીલાલ સ્કુલ એ પૂર્ણ થયું. રસ્તામાં માર્ગો પર સમાજના લોકો એ સંઘ અને સંઘ મા આગળ પરમ પવિત્ર ભગવા ધ્વજ ને પુષ્પ વર્ષા કરી સ્વાગત…

Read More

થીમ આધારીત સ્વચ્છતા હી સેવા અંતર્ગત વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેની આગેવાનીમાં ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત તા.૨૩ ઓક્ટોબરથી તા. ૨૮ ઓક્ટોબર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી બિલ્ડિંગ, શાળા, આંગણવાડી અને કોલેજોમાં સફાઈ કરવામાં આવશે. થીમ આધારીત સ્વચ્છતા હિ સેવા કેમ્પેઇન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ દ્વારા શહેરની શાળા, કોલેજોના કેમ્પસ અને સંસ્કૃત યુનવર્સિટી કેમ્પસની સાફ સફાઈ તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા…

Read More

ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ કાલાવડ ખાતે બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર જિલ્લાના કાલાવડ ખાતે “ક્રિષ્ના નવરાત્રી મહોત્સવ” માં બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ કાલાવડ પ્રખંડ સહમંત્રી હિમાંશુ જાની દ્વારા પૂજન અને મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય બાદ શસ્ત્ર પૂજન કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ. જેમાં 35 થી વધુ બજરંગીઓ દ્વારા શસ્ત્રોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતું.         બજરંગ દળ – કાલાવડ પ્રખંડ દ્વારા ક્રિષ્ના નવરાત્રી મહોત્સવમાં યોજવામાં આવેલ આ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લા અધ્યક્ષ…

Read More

ઉના તાલુકામાં દરિયાકિનારે તેમજ ધાર્મિક સ્થળોએ થઈ સ્વચ્છતા ઝૂંબેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓ ગ્રામ્યસ્તરે પણ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં પોતાની સહભાગીદારી નોંધાવી રહ્યાં છે ત્યારે ઉના તાલુકાના ધાર્મિક સ્થળોએ તેમજ દરિયાકિનારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવેલ હતું. સ્વચ્છતા હી સેવા અન્વયે બીજા રવિવારે થીમ આધારિત સફાઈ અંતર્ગત ઉના તાલુકાના ગુપ્ત પ્રયાગ ધાર્મિક સ્થળે ગ્રામ્ય અને શહેરના સંયુક્ત ઉપક્રમે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઉના તાલુકાના નલિયા માંડવી દરિયા કિનારે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકની નકામી બોટલો સહિત કાગળના ડૂચાઓ, લાકડાના નકામા કટકા, થર્મોકોલ સહિતનો કચરો એકત્રિત…

Read More