हिन्द न्यूज, गया – बिहार जिला पदाधिकारी गया डॉ० त्यागराजन एसएम ने समाहरणालय सभाकक्ष में राजस्व से संबंधित कार्यों की समीक्षा जिले के सभी अंचलाधिकारी, राजस्व पदाधिकारी तथा भूमि सुधार उप समाहर्ता के साथ की गई। इसके साथ ही वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से सभी अंचलों में राजस्व कर्मचारी तथा अन्य कर्मी भी मौजूद थे। बैठक में मुख्य रूप से कृषि गणना 2021-22 के अंतर्गत जिले के वैसे सभी मौजा जिसमें 500 से कम रैयत कि है, सर्वेक्षण कार्य पूरा किए जाने के संबंध में चर्चा की गई। इसके उपरांत…
Read MoreMonth: February 2023
साइबर अपराध से बचने के लिए पुलिस विभाग ने चलाया मोटरसाइकिल जागरूकता अभियान।
हिन्द न्यूज, बिहार बाराचट्टी (गया) बाराचट्टी पुलिस ने प्रखंड में बढ़ रहे सायबर क्राइम पर अंकुश लगाने के लिए मोटरसाइकिल से रैली निकाल कर जागरूकता अभियान शुरू किया है। जिसमे थाना पर तैनात सिपाही, चौकीदार, सब इंस्पेक्टर और थानाध्यक्ष ने हिस्सा लिया। इस अभियान के दौरान साइबर ठगी की घटनाएं कैसे हो रही है और लोग इनसे कैसे बच सकते हैं, इसके बारे में लोगों को बताया गया। प्रतिदिन साइबर ठगी के एक-एक प्वाइंट के बारे लोगों को बताया जाएगा,ताकि ठगी की घटनाओं से बचा जा सके। सोमवार को थानाध्यक्ष…
Read Moreराजापाकरअंचल में लगाये गये कैंपों का जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया निरीक्षण
हिन्द न्यूज, बिहार वैशाली जिले अन्तर्गत भारतमाला प्रोजेक्ट के तहत एनएच-119 (डी) के भू अर्जन से संबंधित रैयतों का भुगतान शीघ्रता से हो सके ।इसको लेकर राजापाकर अंचल के जाफरपट्टी, सरमस्तपुर, बाकरपुर हरपुर हरदास में लगाए गए। कैंप का जिलाधिकारी यशपाल मीणा के द्वारा वरीय पदाधिकारियों की उपस्थिति में निरीक्षण किया गया। उन्होंने आगे कैंप में प्रतिनियुक्त पदाधिकारियों एवं कर्मियों को जरूरी निर्देश दिया गया। जिलाधिकारी सर्वप्रथम राजापाकर अंचल के सरमस्तपुर स्थित नव सृजित प्राथमिक विद्यालय कैम्प में गए और वहाँ पर उपस्थित पदाधिकारियों से कैम्प संचालन…
Read Moreજળ એ અમૃત છે જેથી પાણીનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરવો જોઇએ : ધારાસભ્ય કાળુભાઇ ડાભી
“સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩” હિન્દ ન્યુઝ, બોટાદ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના હસ્તે બોટાદ જિલ્લામાં “સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩”નો છઠ્ઠા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્યએ બરવાળા તાલુકાના કુંડળ ગામે સાળંગપુર રોડનું તળાવ ઉડું કરવાના કામનું ખાતમુહુર્ત કરી આ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભીએ અધ્યક્ષપદેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ નેતૃત્વમાં ખેડૂતોને સિંચાઇની સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે ખેત તલાવડી સહિત અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનાં લાભો છેવાડાના ખેડૂતોને પણ મળી રહ્યાં…
Read Moreराजापाकरअंचल में लगाये गये कैंपों का जिलाधिकारी यशपाल सिंह मीणा ने किया निरीक्षण
हिन्द न्यूज, बिहार वैशाली जिले अन्तर्गत भारतमाला प्रोजेक्ट के तहत एनएच-119 (डी) के भू अर्जन से संबंधित रैयतों का भुगतान शीघ्रता से हो सके ।इसको लेकर राजापाकर अंचल के जाफरपट्टी, सरमस्तपुर, बाकरपुर हरपुर हरदास में लगाए गए। कैंप का जिलाधिकारी यशपाल मीणा के द्वारा वरीय पदाधिकारियों की उपस्थिति में निरीक्षण किया गया। उन्होंने आगे कैंप में प्रतिनियुक्त पदाधिकारियों एवं कर्मियों को जरूरी निर्देश दिया गया। जिलाधिकारी सर्वप्रथम राजापाकर अंचल के सरमस्तपुर स्थित नव सृजित प्राथमिक विद्यालय कैम्प में गए और वहाँ पर उपस्थित पदाधिकारियों से कैम्प संचालन की पूरी जानकारी…
Read Moreજિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ દ્વારા જિલ્લાના યુવાનોને રોજગારીની સુવર્ણ તક
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ૧૮ થી ૨૫ વર્ષની વયમર્યાદા ધરાવનાર ફક્ત પુરૂષ ઉમેદવારો માટે ઈનોવ સોર્સ પ્રા.લી.ના કરાર પર અદાણી સોલાર પીવી લીમીટેડ- મુંદ્રા, કચ્છ ખાતેના એકમ માટે એસોસીએટ ટ્રેઈની તથા ડીપ્લોમા ટ્રેઈનીની જગ્યા માટે આઈ.ટી.આઈ ટ્રેડ પાસ ઇન ઈલેક્ટ્રીશીયન અથવા વાયરમેન અને ડીપ્લોમા ઇન મીકેનીકલ અથવા ઈલેક્ટ્રીકલ પાસની લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઔધોગિક તાલીમ સંસ્થા, ઢાંકણીયા રોડ, બોટાદ ખાતે તા.૨૩/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ઉક્ત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ…
Read Moreબોટાદ કલેક્ટર કચેરી ખાતે આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ અન્વયે ભૂકંપ સમયે રાખવાની તકેદારીઓ બાબતે સમીક્ષા બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, બોટાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા બોટાદ દ્વારા આયોજિત આપત્તિ જોખમ વ્યવસ્થા કાર્યક્રમ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન મોક અભ્યાસ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફની ટીમ ભૂકંપ જેવી અણધારી આપત્તિ વખતે કેટલી સુસજ્જ છે તે બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એનડીઆરએફના વડોદરા ખાતેના બટાલિયન-6ના અધિકારી ચોપરા દ્વારા આપત્તિ સમયે એનડીઆરએફ ટીમની કામગીરી કંઇ પ્રકારની હોય છે તેમની શું જવાબદારી છે તેમજ કેવી તૈયારી છે તે બાબતે ઉપસ્થિત બોટાદ ટીમના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે,…
Read Moreબાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મહિલા વ્રુતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત પાંચ દિવસીય તાલીમ વર્ગ” સંપન્ન
હિન્દ ન્યુઝ, બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા બોટાદના શહેરી વિસ્તારમાં મહિલા વૃતિકા યોજના અંતર્ગત બહેનોને ફળ અને શાકભાજી પરિરક્ષણ (કેનિંગ) વિશે બાગાયત મદદનીશ પી. એચ. શિયાળીયા અને બાગાયત નિરીક્ષક એમ. એન. રાઠોડ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. પાંચ દિવસીય તાલીમ વર્ગમાં આદુ-લીંબુનુ શરબત, નારંગીનું શરબત, અથાણું, ફ્રૂટજામ, વિવિધ શાકભાજીમાંથી સોસ, ટોપરાના લાડુ સહિતની બનાવટો સ્થળ પર બનાવવામાં આવી હતી. સાથોસાથ બહેનો પણ પોતાની જાતે આવી પૌષ્ટિક, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાનગીઓ બનાવે અને પગભર થાય એવા આશયથી સમગ્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Read Moreઆત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આગળ ધપતું ગુજરાત
હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વધુ એક કદમ ભર્યુ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રરમાં જાહેર કરેલી છે. આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૮ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.ર૦મી ફેબ્રુઆરીએ એક જ દિવસમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા છે. આ ૧૮ જેટલા બહુવિધ MoU ને પરિણામે રાજ્યમાં ૯૮પર કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૦,૮પ૧ સૂચિત…
Read Moreતળાજા ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર આઈ. ટી. આઈ. – તળાજા, જી. ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની) માં ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર, ડાઇરેક્ટ સેલ્સ એક્સિકયુટિવ, માર્કેટિંગ મેનેજર, ટ્રેની, ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં આઈ . ટી . આઈ, ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા. ૨૨/૦૨/૨૦૨૩ (બુધવાર), સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે, આઈ. ટી. આઈ- તળાજા, મું. તળાજા, જી. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની ૫ ( પાંચ ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે…
Read More