ભાવનગર ખાતે ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી…

Read More

કથાના ચોથા દિવસે સોમનાથ મહાદેવના સાનિધ્યે શિવ-શક્તિના માહાત્મય ના કથાકાર ડો.કૃણાલભાઇ જોષીએ ઉજાગર કરેલ, પ્રભાસમાં જ શિવ-શક્તિના પુજનનો સમજાવેલ કથાઅંશ 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સુરદાસજી જ્યારે મંદિરમાં જતા ત્યારે લોકો તેઓની ટીકા કરતા કે તમે મંદિરે શુકામ જાઓ છો, તમે કચડાઇ જશો.. તમે ક્યાં ભગવાનને જોઇ શકો છો. ત્યારે સુરદારજી સૌ ને કહેતા કે હું તો પ્રજ્ઞાચક્ષુ છુ, હું ભગવાનને જોઇ શકતો નથી, પણ ભગવાન તો અંતર્યામી છે એ તો મને જુએ છે… शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः ||     ભગવાન શિવનું હ્રદય ભગવાન વિષ્ણુ છે, વિષ્ણુભગવાન નું હ્રદય ભગવાન શિવ છે. હરિ-હર ની નિકટતા ખુબ ગાઢ અને અનેરી છે.  ત્રણ ગુણો છે, સત્વગુણ-રજોગુણ-તમોગુણ. સત્વગુણ નો રંગ સફેદ…

Read More

જી-૨૦ સમિટ અનુસંધાને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, ભુજ         આગામી માસે જી -૨૦ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના ૨૭ દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. ૭ થી ૧૦ ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજરોજ નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ભુજ સ્મૃતિવનની મુલાકાત લઇને પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી.         ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળીને જી-૨૦ પરિષદના અનુસંધાને કલેકટર દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સુચન કર્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના…

Read More

ભાવનગર ખાતે ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.કે.પારેખની અધ્યક્ષતામાં ૧૩ મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં કોર્ટ હોલ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. આ અવસરે તેમણે જણાવ્યું કે, જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને…

Read More

ગારીયાધારમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના વિચારો અમલીકરણ અર્થે તા.૨૩ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, ગારીયાધાર ખાતે સવારના ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આં ઉપરાંત ગારીયાધાર તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતનાં સદશ્યો જિલ્લા પંચાયતનાં સદ્સ્યઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સરપંચઓ, વિસ્તરણ અધિકારી, આઇ.આર.ડી.પી સ્ટાફ તથા ગામનાં આગેવાન ભાઇઓ તથા બહેનો હાજર રહ્યાં હતાં.

Read More

આગામી તા.૨૭ જાન્યુઆરીનાં રોજ ભાવનગર જિલ્લામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાએ ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ છે. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કરશે. જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ભાવનગર વિસ્તારના સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને શહેરના પ્રતિષ્ઠીત મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. જિલ્લાની તમામ…

Read More

સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં ૭૪ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ૭૪ માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં તળાજાની આઇ.ટી.આઇ. ખાતે સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન ટ્રાફિક પોલીસ, પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, મહિલા હોમગાર્ડ, ઘોડેસવાર યુનિટ, મ્યૂઝિક પ્લાટુન સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ કરવામાં આવશે. આ પ્રસંગે કલેક્ટર ડી.કે.પારેખ, પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ,…

Read More

શ્રી સોમનાથ મંદિરના સમિપ વાઘેશ્વરી માતાજીના સાનિધ્યે દેવિભાગવત ના તૃતીય દિવસે ભુવનેશ્વરી માતાજી નું પ્રાગટ્ય,

હિન્દ ન્યુઝ, સોમનાથ           પ્રભાસ ક્ષેત્રમાં આવેલ સોમનાથ તીર્થ જે હરિ-હર તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થાનમાં માતા ચંદ્રભાગા શક્તિપીઠ આવેલું છે. આ સ્થાનમાં શિવ-શક્તિ ની આરાધના પુણ્યકારી માનવામાં આવે છે. શ્રી સોમનાથ મંદિર સમીપ આવેલ પૌરાણીક વાઘેશ્વરી માતાજી મંદિર ના સાનિધ્યે શ્રી મદ્ દેવિ ભાગવત કથા ડો.કૃણાલભાઈ જોષીના વ્યાસાસને ચાલી રહેલ છે, આજરોજ કથા પ્રસંગમાં શ્રી ભુવનેશ્વરી માતાજી નો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો હતો. પુષ્પપાંખડી થી માતા નુ સ્વાગત થયેલ, બહેનોએ રાસ-ગરબા સાથે ઉત્સવ ઉજવ્યો હતો અને સમગ્ર પ્રભાસની ભૂમિમાં હર્ષોઉલ્લાસ સાથે જય અંબે નો નાદ…

Read More

જુનાગઢ ખેતલિયા દાદાના મહંતે લમણે રિવોલ્વર રાખી કયાૅ આપધાત

હિન્દ ન્યુઝ, જુનાગઢ             જુનાગઢ ખેતલિયા દાદા ના મહંત રાજ ભારતી બાપુ નો કોઈ મહિલા સાથેનો ઓડીયો અને દારૂ ની મહેફીલ માણતા હોય તેવો વિડીયોની ક્લીપ ગયકાલે રાત્રે વાયરલ થઈ હતી અને આ ઓડીયો વિડીયો વાયરલ થયા બાદ પોતાએ બદનામીના ડરને કારણે તેમને ખડીયા સ્થિત આશ્રમ ખાતે જયને પોતાના પાસેની રિવોલ્વર લમણે રાખી તેઓએ આત્મ હત્યા કરી લીધા નું બહાર આવતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહંત ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મોત થયાનું જાણવા મળે છે…

Read More

પંચમહાલ જિલ્લાના વંદેલી અને મોટીકાંટડી ખાતે પ્રાકૃતિક ખેતી અંગે એક દિવસીય ખેડુત તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, પંચમહાલ ગુજરાત રાજ્યના બાગાયત વિભાગ દ્વારા તા. ૨૪/૦૧/૨૩ ને મંગળવારના રોજ એક દિવસીય પ્રાકૃતિક ખેતી અંગે કાર્યક્રમનુ આયોજન કરાયું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના વંદેલી ખાતે તેમજ ગોધરા તાલુકાના મોટીકાંટડી ખાતે “બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ” અંતર્ગત એક દિવસીય ખેડુત તાલીમ શિબીર યોજાઈ હતી. આ કાર્યક્રમ જિલ્લાના બાગાયત વિભાગ, જિલ્લા ખેતીવાડી વિભાગ,આત્મા કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે વિષય નિષ્ણાંત તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વેજલપુર ખાતેથી ડૉ. રાજકુમાર તથા ડૉ. જયપાલસિંહ જાદવે કૃષીમાં વૈજ્ઞાનિક બાબતોની માહિતી ખેડૂતોને પૂરી પાડી હતી. આ સાથે વિવિધ અધિકારી કર્મચારીઓએ બાગાયતી ખેતીમાં…

Read More