૧૯૬૨ સેવા “કરુણા અભિયાન” અંતર્ગત ઉતરાયણ પર્વમાં ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સેવા માટે સજ્જ

હિન્દ ન્યુઝ, ભાવનગર  પશુપાલન વિભાગ, ભાવનગર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત ૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે ૧૯૬૨ દ્વારા ભાવનગર જિલ્લા મા કોઈ પણ પશુ-પક્ષીઓને ઉતરાયણ પર્વ નિમિતે ખાસ કરી ને દોરી વડે ઇજાગ્રસ્ત થાય કે કોઈ પણ રીતે ઇજાગ્રસ્ત થયેલ જોવા મળે તો તરતજ ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જે રીતે માનવો માટે રાજ્યમાં ૧૦૮ ની સેવા સંજીવની બની છે. તેવી જ રીતે અબોલ પશુ પક્ષીઓ માટે ૧૯૬૨ ની સેવા સંજીવની બની છે. અબોલ પશુઓ માટેની…

Read More