ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર મૂકાયો પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ રાજય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્‍છ જિલ્‍લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્‍થળોએ જુદા જુદા ટોલ પ્‍લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્‍સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવેલ છે. જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખીયાળી ટોલપ્લાઝા, સામખીયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, તા.ભચાઉ, માખેલ ટોલ પ્લાઝા, તા. રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા, તા.ભુજ એમ જુદાં-જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં-જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી…

Read More

પી.એમ પોષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશન યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ ગત તા.૨૮/૦૧/૨૦૨૩ના રોજ પી.એમ.પોષણ યોજના (એમ.ડી.એમ.) અંતર્ગત કચ્છ જિલ્લાના પી.એમ પોષણ યોજના (એમ.ડી.એમ.) માનદવેતન ધારકોની જિલ્લા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન ભુજ પંચાયત પ્રાથમિક ગ્રુપ શાળા નં.૧૦, ઉમેદનગર રોડ, ભુજ-કચ્છ ખાતે કરવામાં આવેલ જેમાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના)ના તાલુકા કક્ષાએ પ્રથમ અને દ્વિતિય આવેલ કુલ ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમના વિજેતા જાહેર કરવા માટે એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં આવેલ. આ નિર્ણાયક કમિટી દ્વારા પ્રથમ ક્રમના વિજેતા તરીકે મીનાબેન કે. ધુવા (સંચાલક – ગાંધીધામ), દ્વિતિય ક્રમના વિશ્વના સંગાર જાયાદાબાનું નુરમામદ…

Read More