ભાવનગરમાં આઈ.ટી.આઈ દ્વારા તા. ૩૦ જાન્યુઆરીના રોજ મહિલા રોજગાર ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી- ભાવનગર અને આઈ.ટી.આઈ – મહિલા ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ફક્ત મહિલાઓ માટેના ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૫ એકમ (કંપની)માં સેલ્સ એક્સિકયુટિવ, સેલ્સ ઓફિસર, બ્રાન્ચ મેનેજર, આસી. બ્રાન્ચ મેનેજર, ઓફિસ ઍક્સિકયુટિવ, ડિજિટલ માર્કેટિંગ એક્સિક્યુટિવ, ટ્રેનિંગ કેન્દ્ર મેનેજર જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે જેમાં ૧૨ પાસ તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા ફક્ત મહિલા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા: ૩૦/૦૧/૨૦૨૩ ( સોમવાર ) , સમય : સવારે ૧૧:૦૦ કલાકે , મહિલા- આઈ . ટી . આઈ , વિદ્યાનગર , ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝયુમની પ…

Read More

સ્વચ્છતા અને ગુણવત્તા સાથે દર્દીઓની આત્મીયતાપૂર્વક સેવા કરીને દર્દી દેવો ભવઃ ની ભાવના સાકાર કરતા ભાવનગર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો

હિન્દ ન્યુઝ, ભાવનગર જાહેર આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ભારત સરકારના રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો (NQAS )પ્રોગ્રામ અંતર્ગત એવોર્ડ આપવામાં આવે છે. જાહેર આરોગ્ય ક્ષેત્રે ભારત સરકારના નેશનલ ક્વોલિટી અસ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રોગ્રામ અંતર્ગત જ્ઞાન, ગુણવત્તા, કૌશલ્ય, ઇન્ફેક્શન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાં માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભાવનગરની યશકલગીમાં ઉતરોતર વધારો થાય અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પ્રદાન કરી શકાય એ માટે વિભાગીય નાયબ નિયામક ડૉ. મનિષ ફેન્સીના માર્ગદર્શન હેઠળ આરોગ્યના અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ કાર્યરત્ છે. સ્વચ્છ અને સુઘડ આરોગ્ય…

Read More

ભાવનગરમાં જુનિયર કલાર્ક (વહીવટ/હિસાબી) પંચાયત સેવા વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર અખબારી યાદી જાહેરાત ક્રમાંક -૧૨/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક ( વહીવટ / હિસાબી ) પંચાયત સેવા વર્ગ -૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૨૯/૧/ ૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ ( ગીર – સોમનાથ સિવાય ) ખાતે યોજાનાર છે. સદર પરીક્ષામાં કુલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે. પરીક્ષા માટે વિવિધ જિલ્લાઓના કુલ -૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦ % સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત…

Read More

ભાવનગરમાં જ્ઞાનમંજરી શાળામાં “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વર્ચયુલ જોડાઈને પરીક્ષા સંદર્ભે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ શાળાઓમાં ભણતા…

Read More

શિહોર એલ. ડી. મુનિ હાઈસ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડિજિટલ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર ખાતે આવેલ એલ. ડી. મુનિ હાઇસ્કૂલ ખાતે વર્ચયુલ મધ્યમથી જોડાઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા માટેની વિસ્તાર પુર્વક ચર્ચા ડીઝીટલ માધ્યમથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળ એક વિદ્યાર્થી હોય એ રીતે વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એલ.ડી.મુનિ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા જે.જે.મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ, શાળા પરિવારના ટ્રસ્ટીઓ, શિક્ષકોગણ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો .

Read More

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નું ભવ્ય આયોજન 

હિન્દ ન્યુઝ, રાજકોટ  સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2023 દરમ્યાન એન.એસ.આઈ.સી ગ્રાઉન્ડ, 80 ફૂટ નો રોડ, અમુલ સર્કલ ખાતે એસ.વી.યુ.એમ. 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું ભવ્ય આયોજન સતત 8 માં વર્ષે થવા જઈ  રહ્યું છે. આ વેપાર મેળામાં સ્થાનિક અને રાજ્ય/રાષ્ટ્રીય કક્ષા એથી લગભગ 20 થી 25 હજાર  મુલાકાતીઓ મુલાકાત લેશે. પ્રદર્શન માં પ્રવેશ વિના મુલ્યે રહેશે પરંતુ પ્રવેશ માટે બિઝનેસ કાર્ડ સાથે હોવું જરૂરી રહેશે. પ્રદર્શન નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી નો રહેશે. એસ.વી.યુ.એમ 2023 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા માં વિદેશ…

Read More

સ.દા. કૃષિ યુનિવર્સિટી કોઠારા મુકામે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભુજ         વિભાગીય સંશોધન કેન્દ્ર સ.દા. કૃષિ યુનિવર્સિટી કોઠારા મુકામે ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કચેરીના  નિવૃત્ત થનાર ખેત મજુર બેન સકીનાબેન .કે .મેમણના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યા હતા.          ત્યારબાદ કેન્દ્ર ખાતે કચ્છ જિલ્લામાં લુપ્તપ્રાય થઈ રહેલી અલ્પ વપરાશી  શુષ્ક વિસ્તારના  ઉપેક્ષિત ફળઝાડ કોઠાના ફળની ચટણી સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.. ચટણીના નમુનાની ચકાસણી માટે ‘સેવા’ સંસ્થાના પ્રતિનિધિ શીતલબા સોઢા, હીનાબેન જોશી, જાદુગર દિપકવન એલ.ગોસ્વામી, ફાતમાબેન મંધરા, રશીદાબેન બકાલી, જશોદાબેન જોગી અને  અવનીબેન ગોસ્વામીએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.         સ્પર્ધાના…

Read More

જુનિયર કલાર્ક (વહીવટહિસાબી) પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯/૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ (ગીર-સોમનાથ સિવાય) ખાતે યોજાનાર

હિન્દ ન્યુઝ, ભુજ જાહેરાત ક્રમાંક-૧૨/૨૦૨૧-૨૨ જુનિયર કલાર્ક (વહીવટહિસાબી) પંચાયત સેવા વર્ગ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯/૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમ્યાન તમામ જિલ્લાઓ (ગીર-સોમનાથ સિવાય) ખાતે યોજાનાર છે. સદર પરીક્ષામાં કુલ ૯,૫૩,૭૨૩ ઉમેદવારો ધ્વારા ઓનલાઇન અરજી કરવામાં આવેલ છે. સદર પરીક્ષા વિવિધ જિલ્લાઓના કુલ ૨૯૯૫ પરીક્ષા કેન્દ્રો તથા ૩૧,૭૯૪ વર્ગખંડો ખાતે યોજાનાર છે. > તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦% સીસીટીવી કેમેરા લાઈવ રેકોર્ડીંગ સહિત લગાવવામાં આવેલ છે. > પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે કુલ ૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ રાખવામાં આવેલ છે. સ્ટ્રોંગરૂમ ખાતે ૨૪ x…

Read More

વેરાવળ મણીબેન કોટક સ્કુલ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ વર્ચ્યુઅલી નિહાળ્યો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ વેરાવળ મળીબેન કોટક હાઇસ્કુલ ખાતે શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ, દર્શન હાઇસ્કુલ, અંકુર હાઇસ્કુલના ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. તેમજ જિલ્લાના દરેક તાલુકાકક્ષાએ અને શાળાકક્ષાએ પણ બાયસેગ, યુટ્યુબ અને ટીવી ચેનલના મારફતે આ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાવામાં આવેલ હતું. જેમાં ૪૬૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ, વાલીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો.        આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઇ ચુડાસમા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પીયુષ ફોફંડી, શિક્ષણશેલના સભ્ય વિઠલાણી જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ ડોડીયા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી વાજા શિક્ષણ નિરિક્ષક અપારનાથી સહિત ઉપસ્થિત…

Read More

રાજ્ય સરકારના “ઇ-સરકાર” પોર્ટલની બીજા રાઉન્ડમાં ભાવનગર જિલ્લાની ૫૦ જેટલી કચેરીઓના સ્ટાફને તાલીમ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર ઈ-ગવર્નન્સના ભાગરૂપે રાજ્યના તમામ વહીવટી વિભાગોથી માંડી ખાતાના વડાની કચેરીઓ, જીલ્લા અને તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ તથા રાજ્યના બોર્ડ, નિગમો અને અન્ય કચેરીઓમાં તમામ સ્તરની વહીવટી કાર્યપધ્ધતિમાં સુગમતા અર્થે વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના તા.૨૮/૧૨/૨૦૨૨ ના પરિપત્રથી “ઇ-સરકાર” પોર્ટલ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. “ઇ-સરકાર” પોર્ટલ કાર્યવાહીની અમલવારી અર્થે કર્મચારીઓમાં “ઇ-સરકાર” પોર્ટલની જાગૃતતા સારૂ જિલ્લાની કચેરીનાં સ્ટાફને તાલીમ મેળવવી અનિવાર્ય બની રહે છે.“ઇ-સરકાર” પોર્ટલની અસરકારક અમલવારી અન્વયે ભાવનગર જિલ્લાની વહિવટી વિભાગની કચેરીના બીજા રાઉન્ડમાં એક વહીવટી જાણકાર અને એક કોમ્પ્યુટર જાણકાર ૫૦ જેટલા કર્મચારીઓને આયોજન હોલ, કલેકટર…

Read More