હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરતાં ઇ-મોડ્યુલ્સ :- ● CMO વોટ્સએપ બોટ● વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું માર્ગદર્શન આપશે મુખ્યમંત્રીની મુલાકાત માટેના સંપર્ક સૂત્રની માહિતી આપશે મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવાની માહિતી આપશે નાગરિકો પોતાના સૂચનો સીધા જ મુખ્યમંત્રીને આ વોટ્સએપ બોટ દ્વારા નંબર 7030930344 પર મોકલી શકશે ● વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS)● મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજુઆત-ફરિયાદના સમાધાન માટે ડીજીટલ પ્રણાલી ‘વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS) જુદી-જુદી ફરિયાદ/રજુઆતને…
Read MoreDay: January 10, 2023
અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૬-૦૧-૨૦૨૩ થી તા.૧૮-૦૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૮-૦૧-૨૦૨૩ થી તા.૨૦-૦૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreકચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન
હિન્દ ન્યુઝ, ભુજ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ નાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન કરવામાં આવશે. જેમાં આ લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગનાઓની અધ્યક્ષ સ્થાને ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર, ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જઓની હાજરીમાં આગામી તા.૧૧/૦૧/૨૦૨૩ના રોજ રાખવામાં આવનાર છે. આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજખોર સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારમાં ભુજ શહેર…
Read Moreઅનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારના ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ…
Read Moreપાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી
હિન્દ ન્યુઝ, ભાવનગર જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકોને પ્રોત્સાહન મળે એ હેતુથી દર વર્ષે જિલ્લા કક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષકો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનુ આયોજન થતું હોય છે. જેમાં ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું…
Read Moreસ્વ-સહાય જુથથી બહેનોને લિંગ આધારીત ભેદભાવ અને હિંસા તથા નાણાકીય આયોજન તેમજ મહિલાઓને લગતા કાયદાઓ માટે જાગૃતિ અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા રાષ્ટ્રીયશહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વ-સહાય જૂથના બહેનોને પોલીસ બેઝડ સપોર્ટ સેન્ટર માહિતી, સખી વન સ્ટોપ સેન્ટર સંબધી માહીતી, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન સબંધી માહીતી, સ્ત્રી પુરૂષ ભેદભાવ અને હિંસા સબંધી માહીતી, ૧૦૯૮ હેલ્પ લાઇન સબંધી માહીતી, મહિલાઓ સબંધી કાયદાકીય માહીતી, નારી અદાલત સબંધી માહીતી અને સિક્યુરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) દ્વારા નાણાકીય આયોજન બાબતે તા.૦૫/૦૧/૨૦૨૩ નાં રોજ કેદારનાથ સોસાયટી ખાતે માહીતી તથા માર્ગદર્શન બાબતે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ તાલીમ કાર્યક્રમમાં સિક્યુરીટીઝ…
Read Moreતા. ૦૨/૦૧/૨૦૨૩ થી તા. ૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૫ પશુઓ પકડવામાં આવ્યા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા.૦૨/૦૧/૨૦૨૩ થી તા.૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આડો પેડક રોડ, મોરબી રોડ, રામાણી પાર્ક, વાલ્મીકી આવાસ પાસે, પેડક રોડ, ગુજરાત સોસાયટી મેઈન રોડ, શ્રીરામ સોસાયટી, નરસિંહનગર, શિવનગર, ગ્રીનલેન્ડ ચોકડી, નવાગામ, આવાસ યોજના ક્વાર્ટર્સ, ન્યુ શક્તિ સોસાયટી, ઠાકર ચોક, જય જવાન જય કિશાન ચોક, પચ્ચીસ વારીયા ક્વાર્ટર્સ, સેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓ, રૈયાધાર મેઈન રોડ, ગોપાલ ચોક, યુનિવર્સીટી રોડ, સરિતા વિહાર, ભીડભંજન, નટરાજનગર, કિડવાઈનગર, રૈયા રોડ, પુષ્કરધામ મેઈન રોડ, શાસ્ત્રીનગર, સૌરાષ્ટ્ર કર્મચારી સોસાયટી મારવાડી સોસાયટી, જનકપુરી મેઈન રોડ, ધરમનગર ક્વાર્ટર્સ, મીરાનગર, સાધુવાસવાણી રોડ તથા આજુબાજુમાંથી ૨૫(પચ્ચીસ) પશુઓ, મનહરપુર, જામનગર રોડ, મારુતીનંદન સોસાયટી, જામનગર રોડ, શાંતીનિકેતન, છોટુનગર, રામાપીર ચોકડી, ઘનશ્યામ નગર, નંદી પાર્ક, ઈન્દ્રપ્રસ્થ નગર, સ્લમ ક્વાર્ટર્સ, રૈયાધાર ગાર્બેજ તથા આજુબાજુમાંથી ૩૭(સાડત્રીસ) પશુઓ, ભારતીનગર મેઈન રોડ, ગૌતમનગર, શિવાજી પાર્ક, એરપોર્ટ રોડ, જંકશન પ્લોટ મેઈન રોડ, રેલનગર મેઈન રોડ, જામનગર મેઈન રોડ, કોપરસીટી, પુનીતનગર, બજરંગવાડી મેઈન રોડ, પવન પાર્ક, શિવાજીપર્ક, જીવંતીકા પાર્ક, પોપટપરા, જંકશન પ્લોટ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, કોઠારિયા સોલવન્ટ, કોઠારિયા રોડ, શિવધારા જડેશ્વર સોસાયટી, કોઠારિયા સોલવન્ટ, કોઠારિયા ગામ મેઈન રોડ, હરીદ્વાર સોસાયટી, ઋષિ…
Read Moreવેસ્ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્લાસ્ટીક કેરી બેગ્ઝ જપ્ત કરવાની કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે સત્ય સાંઈ રોડ, રૈયા રોડ, પંચવટી મેઈન રોડ વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની વિગતે પ્રતિબંધીત પ્લાસ્ટિક કેરી બેગ્ઝ જપ્ત કરવામાં આવેલ છે તેમજ વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ…
Read Moreસ્માર્ટ સિટી એરિયામાં રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, ભુજ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૧૦-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સ્માર્ટ સિટી એરિયામાં બની રહેલ રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અટલ સરોવર અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી. હાલ અટલ સરોવરની આશરે ૭૦%, રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની આશરે ૭૫% અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આશરે ૯૦% કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. રોબસ્ટ…
Read More