તા. ૦૨/૦૧/૨૦૨૩ થી તા. ૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૨૩૫ પશુઓ પકડવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, રાજકોટ 

         રાજકોટ મહાનગરપાલિકાની .એન.સી.ડીશાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છેતા.૦૨//૨૦૨૩ થી તા.૦૮/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આડો પેડક રોડમોરબી રોડરામાણી પાર્કવાલ્મીકી આવાસ પાસેપેડક રોડગુજરાત સોસાયટી મેઈન રોડશ્રીરામ સોસાયટીનરસિંહનગરશિવનગરગ્રીનલેન્ડ ચોકડીનવાગામઆવાસ યોજના ક્વાર્ટર્સન્યુ શક્તિ સોસાયટીઠાકર ચોકજય જવાન જય કિશાન ચોકપચ્ચીસ વારીયા ક્વાર્ટર્સસેટેલાઈટ ચોક તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓરૈયાધાર મેઈન રોડગોપાલ ચોકયુનિવર્સીટી રોડસરિતા વિહારભીડભંજનનટરાજનગરકિડવાઈનગરરૈયા રોડપુષ્કરધામ મેઈન રોડશાસ્ત્રીનગરસૌરાષ્ટ્ર કર્મચારી સોસાયટી મારવાડી સોસાયટીજનકપુરી મેઈન રોડધરમનગર ક્વાર્ટર્સમીરાનગરસાધુવાસવાણી રોડ તથા આજુબાજુમાંથી ૨૫(પચ્ચીસ) પશુઓમનહરપુરજામનગર રોડમારુતીનંદન સોસાયટીજામનગર રોડશાંતીનિકેતનછોટુનગરરામાપીર ચોકડીઘનશ્યામ નગરનંદી પાર્કઈન્દ્રપ્રસ્થ નગરસ્લમ ક્વાર્ટર્સરૈયાધાર ગાર્બેજ તથા આજુબાજુમાંથી ૩૭(સાડત્રીસ) પશુઓભારતીનગર મેઈન રોડગૌતમનગરશિવાજી પાર્કએરપોર્ટ રોડજંકશન પ્લોટ મેઈન રોડરેલનગર મેઈન રોડજામનગર મેઈન રોડકોપરસીટીપુનીતનગરબજરંગવાડી મેઈન રોડપવન પાર્કશિવાજીપર્કજીવંતીકા પાર્કપોપટપરાજંકશન પ્લોટ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓકોઠારિયા સોલવન્ટકોઠારિયા રોડશિવધારા જડેશ્વર સોસાયટીકોઠારિયા સોલવન્ટકોઠારિયા ગામ મેઈન રોડહરીદ્વાર સોસાયટીઋષિ પાર્કકોઠારિયા સર્વિસ રોડરણુજા મંદિર સામેસ્વાતી પાર્કરસુલપરાઝમઝમ ચોકરવેચી ચોકવાવડી મેઈન રોડગણેશનગર તથા આજુબાજુમાંથી ૫૭(સત્તાવન) પશુઓશિવધાર સોસાયટીદ્વારકા ચોકગ્રીનલેન્ડ ચોકડી પાસેજય જવાન જય કિશાન ચોકપચ્ચીસ વારીયા ક્વાર્ટર્સસેટેલાઈટ ચોકરાધામીરા ચોકમાર્કેટીંગ યાર્ડ પાસેપ્રદ્યુમન પાર્ક મેઈન રોડનરસિંહનગરનવાગામ ક્વાર્ટર્સ તથા આજુબાજુમાંથી ૨૨(બાવીસ) પશુઓદેવપરાસહકાર રોડમારુતીનગરસર્વોદય સોસાયટીનાળોદાનગરજમનાનગરભક્તિનગર સર્કલ તથા આજુબાજુમાંથી ૧૧(અગ્યાર) પશુઓતથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૩૫ પશુઓ પકડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment