ગોધરા ખાતે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગોધરા        જિલ્લા રોજગાર વિનિમય કચેરી પંચમહાલ, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા તથા એસ એન્ડ એસ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ગોધરાના સયુંકત ઉપક્રમે શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે મહિલા તથા પુરુષ ઉમેદવારો માટે ખાનગી એકમોમાં રોજગારી તથા સ્વ રોજગારીની તક માટે તાલુકા કક્ષાનો ઔધોગિક રોજગાર ભરતીમેળો તથા સ્વ રોજગાર માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. જેમાં પંચમહાલ, વડોદરા, અમદાવાદ જિલ્લાના કુલ ૦૮ નોકરીદાતા દ્વારા સેલ્સ,ટ્રેની કેન્દ્ર મેનેજર,ફાઈનાન્સ પ્લાનર, ઓફીસ એક્ઝીક્યુટીવ,  ટેલીકોલર, લાઈન ઓપરેટર, મશીન ઓપરેટર, ફીટર, વેલ્ડર જેવી ૨૫૦થી વધુ ટેકનીકલ તથા નોન ટેકનીકલ જગ્યાઓ માટે ૨૦૦થી વધુ…

Read More

કોચલા ગામે બહુ મોટી સંખ્યા માં ગ્રામજનો દ્વારા શંકરભાઇ ચૌધરી નું સન્માન પણ કરવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, થરાદ  થરાદ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી અત્યારે થરાદ તાલુકાના ગામડાના પ્રવાસે આજે થરાદ તાલુકાના કોચલા, રાહ, અરંટવા, ડુવા, કિયાલ, ડેડુવા સહિત ના ગામોમાં મુલાકાત લીધી અને ગામ લોકો સાથે સીધો સંવાદ કરી અને જણાવ્યું હતું કે તેમને ચૂંટણી માં આપેલા વાયદા ઓ તેઓ પૂર્ણ કરશે અને કઈ પણ કામ હોય તો અઢારે આલમ સાથે સતત કાર્યરત રહીશ અને સેવા આપીશ એવું જણાવ્યું હતું અને વધુ માં જણાવ્યું હતું કે તમે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને તેના થકી જ હું આજે વિધાનસભા ના અધ્યક્ષ…

Read More

બીલીમોરા શહેરમાં પોલીસ દ્વારા વ્યાજના કાળા નાગને દાંડવા માટે લોક દરબારો યોજાયો

હિન્દ ન્યુઝ, બીલીમોરા બીલીમોરા શહેરમાં રાણાપંચની વાડીમાં લોક દરબાર રાખવામાં આવ્યો હતો એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વ્યાજખોરિના જે દૂષણ સમાજની અંદર ચાલી રહ્યું છે એની જાગૃતિ માટે ગુજરાત ભાજપ સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પડાયું છે નવસારી જિલ્લાની પોલીસ દ્વારા હરેક તાલુકામાં વ્યાજખોરિના કાળા નાગને ડામવા માટે જનજાગૃતિ અભિયાન થયું હતું. એની અંદર મુખ્ય મહેમાન તરીકે એસ.ઓ.જી. પી.બી. પટેલિયા, બીલીમોરા શહેરના પી.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ પઢરીયા અને ઢોલાઈ મરીના પોલીસ સ્ટેશન એમ, આર ચાવડા હાજર રહ્યા હતા એમના દ્વારા બીલીમોરા ને જનતાને વ્યાજખોરિના કાળા નાગને ડંવા માટે જાગૃત કરવાનું ઉદબોધન…

Read More

વાવ તાલુકાના વાવડી ગામે તાલુકાનાં ગામ માં એક આધેડ દલીત ઉપર અગમ્ય કારણોસર સકસો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો

હિન્દ ન્યુઝ, વાવ  ગુજરાતમાં દલિતો પર હુમલા અવાર નવાર થતાં જોવા મળી રહ્યા છે તેમાં તંત્ર બિલકુલ ચૂપ જોવા મળી રહ્યું છે વાવડી ગામ ના દલીત સામાજિક કાર્યકર વિક્રમ સેંગલ ના પિતા શ્રી નાગજીભાઈ સેંગલ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરતાં ચકચાર મચી સવારે 7 થી 8 ના સુવારે નાગજીભાઈ ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અસામાજિક તત્વોએ પાસળથી કર્યો હુમલો લોખંડની પાઇપ વડે શરીરના અનેક ભાગો પર જોરદાર ફટકા મારી કર્યો હુમલો અસામાજિક તત્વો દ્વારા ધારદાર હથિયાર વડે હુંમલો કરતાં નાગજીભાઈ સેંગલ બુમા બૂમ કરતાં લોકો થયા એકઠા તેમને…

Read More

ઈલેક્ટ્રોનિક્સ એસોસીએસન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ  જસદણ ટેક નીશિયન એસોસિયેશના પ્રમૂખ પંકજભાઇ ચાંવ દ્વારા વાર્ષિક મિટિંગ બોલાવામાં હતી જેમાં ટેકનિશિયન ને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ. મંત્રી દિલીપભાઈ કલ્યાણી દ્રારા ઇલેક્ટ્રોનિક્સને લાગતી બાબતોને લઈને માહિતી આપેલ આ મિટિંગનીમાં ખજાનચી નરેશભાઈ મહેતા દ્વારા વાર્ષીક હિસાબ રજૂ કારેલ મિટિંગમાં હાજર ઉપપ્રમુખ વિનુભાઈ રામાણી સહિત એસોસિએશન ના સભ્ય હાજર રહેલ અંતમાં સૌએ સાથે મળી ભોજન કરેલ બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Read More

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાંથી કુલ ૮૨ આસામીઓ પાસેથી ૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, ભુજ         પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ત્રણેય ઝોન વિસ્તાર અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ ૮૨ આસામીઓ પાસેથી ૫૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૮,૪૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ આસામીઓ પાસેથી ૨૨ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક  જપ્ત કરી રૂ. ૧૮,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો…

Read More

મિરજાપર સરકારી શાળા ધો ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ અદાણી સ્કીલ ડેવલપમેન્ટ અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ધો ૧૦ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મિરજાપર સરકારી શાળા ખાતે કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી રચનાબેન વર્માની પ્રેરણાથી વિદ્યાર્થીઓને સફળતાના પંથે આગળ વધવા ઉપલબ્ધ તમામ તકો અંગેની વિસ્તૃત માહિતી આપતા આ આયોજનમાં બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટી કચ્છના રીજીયોનલ ડાયરેક્ટર ડૉ રિષી જોશીએ માહિતી પૂરી પાડી હતી. કયો પ્રવાહ પસંદ કરવો, મનપસંદ વિષયોની પસંદગી, રોજગારીની પ્રાપ્ત તકો તથા જે તે વિષયમાં મુંજવતા પ્રશ્નોના સરળ જવાબો આપીને ડૉ. રીષીએ બાળકોને સંબોધ્યા હતા. આ…

Read More

નખત્રાણામાં ‘સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન’ અંતર્ગત કિશોરી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ભુજ                  નખત્રાણા તાલુકામાં તા.૦૪/૦૧/૨૦૨૩ના રોજ જિલ્લા પ્રોગ્રામ અધિકારી દશરથ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને નખત્રાણા સી.ડી.પી.ઓ. આર.ડી.ચૌધરીના આયોજન હેઠળ કચેરીના સ્ટાફ દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો નખત્રાણા ઘટક કચેરીએ યોજાયો હતો. જે અંતર્ગત જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ, તાલુકા શિક્ષણ શાખાના શ્રવણભાઈ ભાવાણી, તાલુકા કોર્ટના એડવોકેટ નિકેશ મોહનભાઈ ઠક્કર, તાલુકા કાનૂની સેવાસદન, નખત્રાણા પોલીસ સ્ટાફ, અભયમ ટીમ, આઈ.ટી.આઈ, તાલુકા હેલ્થ ઓફિસના અલ્પાબેન, નારી અદાલતના સુમરા હિનાબેન વગેરેએ હાજર રહી કિશોરીઓને બાળ લગ્ન, પોસ્કો એક્ટ, સલામતી અને સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, ઉદ્યોગ અને તાલીમ, કાયદો…

Read More

સ્વ-રોજગાર બેન્કેબલ યોજના અંતર્ગત મળતી રૂ. ૨ લાખ સુધીની લોન મારફત સ્વનિર્ભર બનતા વ્યવસાયી લાભાર્થી: સાવરણા-સાવરણીનો વ્યવસાય શરૂ કરી પરિવારનું ભરણ-પોષણ આસાન બનાવ્યું

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY-NULM) યોજનાના સ્વ-રોજગાર ઘટક અંતર્ગત રોજગાર વાછુંક લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે ૨,૦૦,૦૦૦/- ની મહત્તમ મર્યાદામાં રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા ધિરાણ મળવાપાત્ર છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૬૦૦થી પણ વધારે લોકોને ધંધો રોજગાર શરુ કરવા માટે બેંકો દ્વારા ધિરાણ આપવા આવેલ છે. જેમાંના એક લાભાર્થીને સ્વ-રોજગાર યોજના હેઠળ મળેલ લાભ શહેરીજનો સમક્ષ રજુ કરીએ છીએ. પ્રોજક્ટનુંનામ : દિનદયાલ ઉપાધ્યાય અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન લાભાર્થીનુંનામ : ચાવડા મનસુખભાઈ મોતીભાઈ સરનામું : કૈલાશ સોસાયટી નાનાંમવા રોડ, રાજકોટ વ્યવસાય : સાવરણા,સાવરણી બેંકનુંનામ :…

Read More