ઈલેક્ટ્રોનિક્સ એસોસીએસન ની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ 

જસદણ ટેક નીશિયન એસોસિયેશના પ્રમૂખ પંકજભાઇ ચાંવ દ્વારા વાર્ષિક મિટિંગ બોલાવામાં હતી જેમાં ટેકનિશિયન ને લગતા વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરેલ. મંત્રી દિલીપભાઈ કલ્યાણી દ્રારા ઇલેક્ટ્રોનિક્સને લાગતી બાબતોને લઈને માહિતી આપેલ આ મિટિંગનીમાં ખજાનચી નરેશભાઈ મહેતા દ્વારા વાર્ષીક હિસાબ રજૂ કારેલ મિટિંગમાં હાજર ઉપપ્રમુખ વિનુભાઈ રામાણી સહિત એસોસિએશન ના સભ્ય હાજર રહેલ અંતમાં સૌએ સાથે મળી ભોજન કરેલ

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment