વાવ તાલુકાના વાવડી ગામે તાલુકાનાં ગામ માં એક આધેડ દલીત ઉપર અગમ્ય કારણોસર સકસો દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો

હિન્દ ન્યુઝ, વાવ 

ગુજરાતમાં દલિતો પર હુમલા અવાર નવાર થતાં જોવા મળી રહ્યા છે તેમાં તંત્ર બિલકુલ ચૂપ જોવા મળી રહ્યું છે

વાવડી ગામ ના દલીત સામાજિક કાર્યકર વિક્રમ સેંગલ ના પિતા શ્રી નાગજીભાઈ સેંગલ ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરતાં ચકચાર મચી

સવારે 7 થી 8 ના સુવારે નાગજીભાઈ ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક અસામાજિક તત્વોએ પાસળથી કર્યો હુમલો

લોખંડની પાઇપ વડે શરીરના અનેક ભાગો પર જોરદાર ફટકા મારી કર્યો હુમલો

અસામાજિક તત્વો દ્વારા ધારદાર હથિયાર વડે હુંમલો કરતાં નાગજીભાઈ સેંગલ બુમા બૂમ કરતાં લોકો થયા એકઠા

તેમને પગના ભાગે ઈજ્જા થતાં થરાદ સદગુરુ હોસ્પિલમાં તાત્કાલિક સારવાર માટે નાગજીભાઈ ને ખસેડાયા

અને તુરંત સારવાર ચાલુ કરવામાં આવી

આવી રીતે દલિતો પર હુમલા થતાં રહે છે પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી હાથ ધરવી જોવે

અહેવાલ :  ભરત વેણ, વાવ

Related posts

Leave a Comment