હિન્દ ન્યુઝ, પંચમહાલ પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકાર તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો…
Read MoreDay: January 22, 2023
मोतियाबिंद से प्रभावित लोगों का सदर अस्पताल हाजीपुर में कराये ऑपरेशन -जिलाधिकारी
हिन्द न्यूज़, बिहार वैशाली जिला समाहरणालय के सभागार हाजीपुर में स्वास्थ्य विभाग की समीक्षा बैठक आयोजित हुई। जिसकी अध्यक्षता जिलाधिकारी यशपाल सिंह मीणा ने की। आयोजित बैठक में सिविल सर्जन वैशाली ने कहा कि सदर अस्पताल हाजीपुर में अत्यधिक आधुनिक मशीन द्वारा मोतियाबिंद का ऑपरेशन शुरू कराया गया है । जिसके लिए चिकित्सक डॉ रहमान एवं डॉ दिवाली प्रसाद को डेडिकेटेड के रूप में लगाया गया है उन्होंने आगे कहा कि कल ही दो ऑपरेशन किया गया। इसी पर जिलाधिकारी ने निर्देशित किया कि ग्रामीण इलाकों में मोतियाबिंद से प्रभावित…
Read Moreગઢડા ખાતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત બાગાયત પાકોનું નિદર્શન અને સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે તા.20 જાન્યુઆરીના રોજ દિનેશભાઇ વઘાસિયાની વાડીએ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંતર્ગત સભા યોજાઈ હતી જેમાં બાગાયત પાકોનું નિદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ સભામાં બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક જયરાજભાઈ વાળા દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મહત્વ, લાભો તેમજ જરૂરિયાત બાબતે માર્ગદર્શીત કરવામાં આવ્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા તેમજ પરસ્પર સંવાદ થકી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ બાબતે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો.
Read Moreબોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં સુરક્ષા દળની જુદીજુદી ૨૫ જેટલી પ્લાટુનો દ્વારા વિવિધ કરતબો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ યોજવાની સાથે મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ અને અશ્વદોડના જવાનોએ વિવિધ નિદર્શનો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતાં. પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવાની સાથોસાથ શાળાના…
Read Moreકદવાર: ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે થયું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ધારાસભ્ય ભગવાનભાઈ બારડના હસ્તે સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં ખોડિયાર મંદિરથી હિરાકોટ બંદર સુધીના સીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ ખુશીનો અવસર ડીજે સાથે ફટાકડા ફોડી ઉત્સાહભેર વધાવ્યો હતો. અંદાજીત ૧ કરોડ ૬૫ લાખના ખર્ચે તૈયાર થયેલા ૧૨૦૦ મીટર સીસી રોડના કારણે સમસ્ત હિરાકોટ બંદર તથા આસપાસના ગ્રામજનોને અત્યાર સુધી પડતી હાલાકીનો અંત આવ્યો છે. જેની ખુશી વ્યક્ત કરતા ગ્રામજનોએ પ્રતિભાવ આપ્યો હતો કે, અમે અત્યાર સુધી ખૂબ જ તકલીફો વેઠી છે પરંતુ હવે અમારી તમામ મુશ્કેલીઓનો અંત આવ્યો છે અમે ધારાસભ્ય ઉપરાંત સરકારનો પણ…
Read More