હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૫/૦૧/૨૦૨૩ થી ૦૯/૦૧/૨૦૨૩ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૯ પુષ્કરધામ મેઈન રોડ, કાન્તાવિકાસ ગૃહની સામે, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી અન્ય ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી કેવડાવાડી, ભાવેશ મેડીકલની સામે તાર ઓફિસ, જ્યુબેલી, ગુંદાવાડી, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૧૯૭ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ…
Read MoreDay: January 9, 2023
વેસ્ટ ઝોન ખાતે પ્રતિબંધીત પ્લાસ્ટીક કેરી બેગ્ઝ જપ્ત કરવાની કામગીરી
હિન્દ ન્યુઝ, રાજકોટ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ – ૨૦૨૧ અન્વયે ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટીક ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વપરાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલ છે. સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ૧૨૦ માઈક્રોન થી ઓછી ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ વાપરવા સામે પ્રતિબંઘ હોવા છતા વેસ્ટ ઝોન ખાતેના માર્ગો જેવાકે શાસ્ત્રી નગર શાક માર્કેટ, પંચવટી મેઈન રોડ અતિથી ચોક, સાધુ વાસવાણી રોડ, સત્ય સાઈ રોડ, બાલાજી હોલ, મવડી ચોક વગેરે માર્ગો ૫ર આવેલ દુકાનો, હોકર્સ ઝોન દ્વારા પ્લાસ્ટિક કેરી બેગ્ઝ નો વ૫રાશ કરાવામાં આવતા, નીચેની…
Read Moreવોર્ડ નં.૧૩માં નવા બની રહેલ આંગણવાડી કેન્દ્રના બાંધકામનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત આજે તા. ૦૯-૦૧-૨૦૨૩ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ નં. ૧૩માં ખોડીયારનગર કે. કે. કોટેચા સ્કુલ પાસે બનતી નવી આંગણવાડી કેન્દ્રની સ્થળ મુલાકાત કરી તેમજ વોર્ડ નં. ૧૩ની વોર્ડ ઓફિસમાં ટેક્સ, બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, સ્કુલ, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, લાઈબ્રેરી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિગેરે સંબંધી મુદ્દાઓની સમીક્ષા કરી હતી. …
Read More