ગારીયાધારમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના સુચારૂ અમલીકરણ અર્થે વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગરમાં ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના વિચારો અમલીકરણ અર્થે તા.૨૩ જાન્યુઆરીના રોજ તાલુકા પંચાયત કચેરી, ગારીયાધાર ખાતે સવારના ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપમાં ગારીયાધાર તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આં ઉપરાંત ગારીયાધાર તાલુકામાંથી તાલુકા વિકાસ અધિકારી, ઉપપ્રમુખ, તાલુકા પંચાયતનાં સદશ્યો જિલ્લા પંચાયતનાં સદ્સ્યઓ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સરપંચઓ, વિસ્તરણ અધિકારી, આઇ.આર.ડી.પી સ્ટાફ તથા ગામનાં આગેવાન ભાઇઓ તથા બહેનો હાજર રહ્યાં હતાં.

Related posts

Leave a Comment