જુનાગઢ ખેતલિયા દાદાના મહંતે લમણે રિવોલ્વર રાખી કયાૅ આપધાત

હિન્દ ન્યુઝ, જુનાગઢ

            જુનાગઢ ખેતલિયા દાદા ના મહંત રાજ ભારતી બાપુ નો કોઈ મહિલા સાથેનો ઓડીયો અને દારૂ ની મહેફીલ માણતા હોય તેવો વિડીયોની ક્લીપ ગયકાલે રાત્રે વાયરલ થઈ હતી અને આ ઓડીયો વિડીયો વાયરલ થયા બાદ પોતાએ બદનામીના ડરને કારણે તેમને ખડીયા સ્થિત આશ્રમ ખાતે જયને પોતાના પાસેની રિવોલ્વર લમણે રાખી તેઓએ આત્મ હત્યા કરી લીધા નું બહાર આવતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મહંત ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મોત થયાનું જાણવા મળે છે અને હાલમાં મહંત ના મૃતદેહ ને પી. એમ. રૂમમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહયું છે ત્યારે આ બાબતે વધુ તપાસ જુનાગઢ પોલીસ ચલાવી રહી છે અને તપાસ થયા બાદ વધુ આ બાબતે વિગતો બહાર આવશે

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment