સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં જુદીજુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપરવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદિલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કાઢવા પર બોટાદ…

Read More

વિદેશ જવા ઇચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન માટે તા.૧૦ જૂન, ૨૦૨૨ ના રોજ વેબીનાર યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના વિદેશ જવા ઇચ્છુક યુવાઓને વિદેશમાં પ્રાપ્ય રોજગાર તેમજ ઉચ્ચ અભ્યાસની માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર બોટાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજકોટ ખાતેના ઓવરસીઝ ગાઇડન્સ સેલના વિષય નિષ્ણાતો દ્વારા ડિજીટલ માધ્યમથી ગુગલ મીટ એપ્લીકેશન મારફત તા.૧૦ મી જુન, ૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. ઉક્ત વેબીનારમાં જોડાવા ઇચ્છુકો યુવાનોએ ગુગલ લીંક https://meet.google.com/usa-vzgw-mps પર ASK TO JOIN ક્લિક કરી જોડાવાનું રહેશે. આ વેબીનારનું આયોજન નિ:શુલ્ક છે. વધુ માહિતી માટે કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક સાધવા જિલ્લા રોજગાર વિનિમય…

Read More

બોટાદમાં ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ સંપન્ન: કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ બેંક ઓફ બરોડાની કામગીરી વિશે લોકોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, સુરેન્દ્રનગરના ક્ષેત્રીય પ્રબંધક ડો.નવીન કુમારે તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે બેન્કિંગની સુવિધા તમામ લોકો સુધી પહોંચવાનું અમારું લક્ષ્ય છે. તેમણે આવનારા સમયમાં અનેક પડકારો આવશે પરંતુ સાથે મળીને સામનો કરવાની વાત કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહ ઉપસ્થિત રહ્યા…

Read More

બોટાદમાં આગામી ૧૦ તારીખે રોજગારઇચ્છુકો માટે ભરતીમેળાનું આયોજન ઉમેદવારોએ મેળામાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવવા જિલ્લા રોજગાર કચેરીની તાકીદ

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના એકમો રાસ બેરિંગ્સ પ્રા.લી. રાણપુર અને એઇમ લીમીટેડ ભાવનગર માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ-૧૦ તથા ધોરણ-૧ર તેમજ આઈ.ટી.આઈ ની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના ડિજીટલ માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું છે. તા.૧૦ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતે આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા ઇચ્છતા ઉમેદવારોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુબંધમ…

Read More

બોટાદમાં પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડમાં ઈલેક્ટ્રિક શોર્ટ મુકનારાઓને વીજ તંત્રએ ચેતવણી આપી

હિન્દ ન્યુઝ, બોટાદ અધિક્ષક ઈજનેર,પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ,વર્તુળ કચેરી,બોટાદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે બોટાદ જિલ્લામાં પાકના રક્ષણ માટે કાંટાળી તારની વાડમાં ઈલેક્ટ્રિક શોર્ટ મુકવાથી માનવીઓ તથા પ્રાણીઓના મોતની વધેલી ઘટનાને પગલે વીજ તંત્રએ આવા કૃત્ય કરનારાઓને ગંભીર ચેતવણી આપી છે. બોટાદ પીજીવીએસએલના અધિક્ષક દ્વારા અપાયેલી જાહેર ચેતવણીમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં પાકના રક્ષણ માટે તારની વાડ(ફેન્સીંગ)માં વીજ જોડાણમાંથી ગેરકાયદેસર વાયર લગાવી પ્રાઈવેટ શોર્ટ મુકવાને કારણે બોટાદ જિલ્લામાં માનવી તથા પ્રાણીઓના વીજ અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે.વીજ જોડાણમાંથી આવા શોર્ટ મુકવા ગેરકાયદેસર તેમજ અનાધિકૃત…

Read More

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે વસાવડા ચોકડી પાસેથી રીક્ષા ચોરને પકડી પાડ્યો ૬ રીક્ષાઓ ચોરીની કરી કબુલાત રીક્ષાચોરીનો પોલીસ ભેદ ઉકેલ્યો

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા ડી.વાય‌.એસ.પી જેડી પુરોહિત ના માર્ગદર્શન તથા સુચનાઓથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોબેશનલ એ. એસ. પી.શિવમ્ વર્મા ની સુચનાઓથી પી.આઈ ટી.બી હીરાણી, પોલીસ કોન્સ્ટેબલ જગદીશ ભાઈ રમેશભાઈ, ધીરુભા પરમાર, વિજયસિંહ , બી‌એન ચાવડા, મંગીલાલ, કાળુભાઈ તથા મહાવીર સિંહ સહીતનો સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે સમયે વસાવડા ચોકડી પાસેથી શંકાસ્પદ રિક્ષા સાથે આકાશ કાળુભાઈ થરેકીયા જાતે દેવીપૂજક અમદાવાદ વાળાને‌ પકડી પાડ્યો પોલીસે આકરી પુછપરછ કરતા આ સખ્સે ૬ ઓટો રિક્ષા ચોરી હોવાનુ કબુલતા પોલીસે ઈસમ પાસેથી ચોરી કરેલ ૬ ઓટોરિક્ષા જેની કિંમત રૂપિયા ૩,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો આ…

Read More