મહિલાઓ સેવાની અખંડ મૂર્તિ સમાન છે

હિન્દ ન્યુઝ, ભુજ ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અદાણી ફાઉ.અને ગેઈમ્સ આયોજિત મહિલા સંમેલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યનું અદાણી ફાઉન્ડેશન અને ગુજરાત અદાણી ઈન્સિ. ઓફ મેડિકલ સાયન્સનાં ઉપક્રમે આયોજિત મહિલા વિકની ઉજવણી ટાંકણે બોલતા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યએ કહયું કે, ભારતીય સંસ્કૃતિમાં સેવાનું અદકેરું મૂલ્ય છે અને તેની ધરોહર સમી મહિલાઓને સેવાની અખંડ મૂર્તિ કહેવામાં આવે છે. ભુજ ખાતે અદાણી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં વિશ્વ મહિલા દિન પૂર્વે યોજાયેલાં કાર્યક્રમમાં ડો.નીમાબેને તુલસીના કયારાને પાણી આપી કાર્યક્રમનું ઉદઘાટન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાના ગુણધર્મને કારણે જ મહિલાઓ…

Read More

ખાડા અને ધૂળની ડમરી ઓથી રાહદારીઓ પરેશાન

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર  ગળતેશ્વર તાલકાના લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળેલ, વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન મળ્યું પરંતુ ઉકેલ નહીં. ગળતેશ્વર તાલુકામાં રસ્તાઓ બાબતે અવારનવાર રજૂઆતો થતી હોય અને ગળતેશ્વર તાલુકાના મોટાભાગના ગામડાઓને જોડતા રસ્તા માં પડેલા ખાડાઓથી રાહદારીઓ હેરાન પરેશાન છે. ગળતેશ્વર તાલુકાના પાલી તાબે લાલાના મુવાડા ગામ નો રસ્તો બિસ્માર હાલતમાં છે આ ગામના લોકો ૨૦ થી ૨૫ વર્ષ થી રસ્તા થી વંચિત છે ગામજનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં આશ્વાસન મળ્યું છે ગામની વસ્તી અંદાજે ૧૫૦૦થી ૧૭૦૦ ધરાવતું ગામ નો રસ્તો બિસ્માર…

Read More

બોટાદ જિલ્લામાં તા. ૨૪ માર્ચના રોજ જિલ્લાજ કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો માર્ચ –૨૦૨૨ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૪-૦૩-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી…

Read More

બોટાદ ખાતે “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” અંગે સેમીનાર યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા “નવા ઉભરતા બાગાયતી પાકો અને મુલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ માહિતી, માર્ગદર્શન અને પ્રદર્શન થકી ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જીલ્લ્લા બહારથી પ્રગતીશીલ ખેડુતો પણ આ તકે ખાસ ઉપસ્થિત રહી આ સેમીનારનો લાભ લીધો હતો. જિલ્લાના ખેડુતો નવા-નવા બાગાયતી પાકો અપનાવે અને તેના થકી તેમની આજીવિકામાં સુધારો આવે એવા શુભ આશયથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. કાર્યક્રમની આભારવિધિ પ્રવીણભાઈ શિયાળીયા બાગાયત મદદનીશ જિલ્લા કક્ષા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ સંયુક્ત બાગાયત…

Read More

બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોએ જમીનો ઉપરના બાકી મહેસુલી કરોની રકમ ભરપાઈ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ તાલુકા વિકાસ અધિકારીની એક અખબારી યાદીમાં બોટાદ તાલુકાના તમામ ગામોના ખેડૂત-ખાતેદારો તથા વિવિધ હેતુથી બિનખેતી કરવામાં આવેલ હોય તે બિનખેતી ધારકોને જણાવવામાં આવે છે કે, હાલ તા.૦૧/૦૮/૨૦૨૧ થી નવું મહેસુલી વર્ષ શરૂ થઈ થયેલ છે આથી જમીનો ઉપરના બાકી મહેસુલી કરો જેવા કે જમીન મહેસુલ, શિક્ષણ ઉપકર તથા જિલ્લા પંચાયત ઉપકર ની રકમ ભરવાની બાકી નીકળતી હોય તે રકમ સંબંધિત ગામના તલાટી કમ મંત્રી નો રૂબરૂ સંપર્ક કરી આ જાહેર નોટીસની પ્રસિધ્ધિની તારીખ થી દિવસ – ૭ માં ભરી આપવાની રહેશે જો તેમ કરવામાં ચૂક કરશો…

Read More

જુનાગઢ રોડ રસ્તા નું ખાતમુર્હત કરતા ધારાસભ્ય ભીખાભાઈ જોશી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગોલાધર-વાલાસીમડી નોન-પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય દીઠ મળતી નોન-પ્લાન યોજનાની ગ્રાન્ટ અંતર્ગત રૂ. 1 કરોડ ના ખર્ચે બનનાર આ રોડ આઝાદી બાદ પ્રથમ વખત ડામર રોડ બનશે. આ તકે તા.પ. સદસ્ય મંજુલાબેન, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચોથાણી, અમિતભાઇ પટેલ, ગાંડુભાઈ ઠેસીયા, ગોલાધર અને વાલાસીમડી ગામના સરપંચઓ તેમજ આગેવાનો હાજર રહેલ હતા. રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જુનાગઢ

Read More

રામાણીયા મધ્યે મરધુર મણિ- શતાબ્દી નાયક- પરમ પૂજ્ય આચાર્ય વિજય રાજ તિલક સુરીશ્વરજી મ.સા.આદિઠાણા નો વાજતેગાજતે ભવ્ય આગમન કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, કચ્છ મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે જૈન ધર્મ ના પરમ પૂજ્ય આ.ભ.વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ આદી ઠાણા ૨ રાજસ્થાન થી વિહાર કરી ને સૌ પ્રથમ વખત કચ્છ ના મુન્દ્રા તાલુકા ના રામાણીયા ગામ મધ્યે આગમન કર્યા હતા. આ આગમન રામાણીયા ગામ ના પાદર લિજ્જત પાપડ કેન્દ્ર થી કરી ને તેમની શોભાયાત્રા કરવામાં આવી હતી. આ પ્રસંગે રામાણીયા ગામ ના સર્વ જ્ઞાતિ બંધુઓ અને જૈન સમાજ ના મોગેરા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય આ. ભ. વિજય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ જી રાજસ્થાન થી…

Read More

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપતા ઓખામંડળ દ્વારકાના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનાર

હિન્દ ન્યુઝ, દ્વારકા  આગામી માર્ચ 2022 ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓના માનસમાં રહેલા અવિશ્વાસ/અસમંજસતા ના નિવારણ હેતુ પ્રખર શિક્ષણશાસ્ત્રી તેમજ કેળવણીકાર તેમજ જેમના દ્વારા હજારો ડોક્ટર્સ અને એન્જિનિયર ની ઉત્તમ પ્રતિભાઓ કંડારાયેલા છે અને 40 થી વધુ સંસ્થાઓના અવિરત શિક્ષણ માર્ગ દૃષ્ટા ગિજુભાઈ ભરાડ દ્વારા દ્વારકા ઓખામંડળના વિદ્યાર્થીઓને આ માર્ગદર્શનનો મહત્તમ અને નિશુલ્ક લાભ મળે તે માટે “ટુ ધ પોઈન્ટ ગાઈડન્સ સેમિનાર” આયોજિત કરેલ છે. તા. 08/03/2022 સમય : બપોરે ૨:૩૦ થી ૫:૦૦ સુધી સ્થળ: સનાતન સેવા મંડળ રેલ્વે સ્ટેશન રોડ દ્વારકા મો.99797 02845 / 99792 59302 રિપોર્ટ : મનીષ…

Read More

દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતી યોજનાઓ અને કાર્યક્રમો વિશે જાગૃતિ લાવવાના પ્રયત્નો થયા

હિન્દ ન્યુઝ, સુરત  સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ અને મુખ્ય દિવ્યાંગજન આયુક્ત કાર્યાલય નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના એકતાનગરમા ટેન્ટસિટી-૨ ખાતે રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ.વીરેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીએ દિવ્યાંગજન મુખ્ય આયુક્ત કાર્યાલયની નવી વેબસાઈટ ખુલ્લી મુકી હતી. આ વેબસાઈટ દિવ્યાંગજનો માટે પૂર્ણરૂપથી સુગમ્ય અને દરેક વ્યક્તિ ખુબજ સારી રીતે વાપરી શકે તેવી છે અને આ વેબસાઈડમાં કોઈની…

Read More

ધરમપુર તાલુકાના રાજપુરી જંગલના ગ્રામ ગૃપ સખીમંડળને ગરીબકલ્યા‍ણ મેળો ફળ્યો

હિન્દ ન્યુઝ, ધરમપુર     ધરમપુર તાલુકાના ડુંગરાળ વિસ્તાૃરમાં આવેલા રાજપુરી જંગલમાં રહેતા આદિવાસીઓની જમીન ડુંગરાળ વિસ્તાીરમાં હોવાથી સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધબતા નહીં હોવાથી તેઓ માટે તેમના ઘરની આસપાસની મર્યાદિત જમીનમાં ચોમાસાની ઋતુમાં નાગલી, તુવેર, અડદ, જુવાર, રાગી વગેરે જેવા પાકોની ઉપજમાંથી મળતી આવક એ તેમની ઉપજ રહેતી હતી આ ઉપજમાંથી તેઓના પરિવારનું ભરણપોષણ કરવું પડતું હતું. આમ, આ ડુંગરાળ વિસ્તાપરમાં રહેતા આદિવાસીઓ માટે આવકનું અન્યવ કોઇ સાધન ન હોવાના પરિણામે તેઓએ દર વર્ષે ચોમાસું આવે તેની રાહ જોવી પડતી હતી. આવા સંજોગોમાં રાજય સરકારની જિલ્લા ગ્રામવિકાસ એજન્સીા દ્વારા મિશન…

Read More