દિયોદર ડીવાયએસપી કચેરી એ ભાભર પીએસઆઇ વિરુધ, અરજદારે દુર્વ્યવહારની લેખિતમાં રજૂઆત કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર     ગાંધીના ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તંત્ર જાળવવા પોલીસ તંત્ર સુસજ્જ છે. કાયદો અને વ્યવસ્થા તંત્ર માટે ભાભર પોલીસ ના પીએસઆઇ ફરી વિવાદોમાં આવ્યા છે. તો, ભાભર પંથકમાં ભાભર પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. ભાભર ખાતે રહેતા વિક્રમસિંહ નાનું સિંહ રાઠોડ ભાભર ખાતે પોતાના ખેતરમાં અસામાજિક તત્ત્વો દ્વારા જુગાર મોટા પાયે રમાતો હોવાની જાણ થતાં. તેઓ, વારંવાર ભાભર પોલીસ ને જાણ કરતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ના હતી. ત્યારે અરજદાર માથાભારે તત્વો થી ડરી ભુજ રેંજ આઇજી ને ફોન દ્વારા જાણ કરાતા, ભુજ…

Read More

ઉત્તરસંડા ગામે કેન્દ્ર અને રાજ્ય સરકાર હેઠળ વસમો યોજના કાર્ય શરૂ

હિન્દ ન્યૂઝ, ઉત્તરસંડા ઉત્તરસંડા ગામ મા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેઠળ ૪ કરોડ ના ખર્ચે વસમો યોજના ઉત્તરસંડા ગામ ના સરપંચ હિતેશા બેન ઠક્કર દ્વારા કાર્ય શરૂકરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરસંડા ગામ કુલેશ્વરી મંદિર પાસે 200×80 મીટર નો બોર તથા 15 HP ની મોટર સાથે બોર બનાવી અને સર્જન બંગ્લોઝ પાસે ૧લાખ લીટર પાણી ની ટાંકી બનાવડાવી ૩૨૦૦ નવા પાણી ના કનેકશન આપી ઘેર ઘેર પાણી ના નવા નળ તથા કનેકશન આપવામાં આવશે તેવું સરપંચ એ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં ૦૮ ઇસમોને રોકડ રૂ.૭૧૩૦/-નાં મુદા માલ સાથે ઝડપી લેતી દામનગર પોલીસ ટીમ

હિન્દ ન્યૂઝ, દામનગર ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી પો.સબ.ઇન્સ. વા.પી ગોહીલ તથા દામનગર પોલીસ સ્ટાફનાં માણસોને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારને લગતાં કેસો કરવા અને દારુ- જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સખત સુચનાઓ આપેલ હતી. દામનગર પો.સ્ટે વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન દામનગર સીતારામ નગર પાસે પહોંચતા પો.કોન્સ સંજય ઈટાળીયાને મળેલ બાતમી આધારે સીતારામ નગર મા દે. પૂ વાસ મા જાહેરમાં રેઇડ કરતાં જાહેરમાં તિન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે…

Read More

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે ઠાકોર સમાજ દ્વારા જાગરણ અને યજ્ઞ કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, લાખણી     લુવાણા કળશ ની પાવનધરા મા અને કલેશહર માતાજીના સાનિધ્યમાં લુવાણા(ક) ગામના ઠાકોર સમાજ દ્વારા જે પ્રકારે કોરોના ની મહામારી ચાલી રહી છે તે નિમેતે ગામની અંદર સુખ-શાંતિ બની રહે તે હેતુથી અને રાત્રે જાગરણ અને બીજા દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજના ઘરદીઠ યોગ્ય શક્તિ પ્રમાણે ફાળો કરીને આ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને યજ્ઞ ના આચાર્યશ્રી ઈશ્વરલાલ શાસ્ત્રી ડુવા અને શાસ્ત્રી નરસીભાઈ એચ. દવે લુવાણા(ક) તેમનો ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બંને ભૂદેવોનો પાઘડી પહેરાવીને તહે દિલ થી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યો…

Read More

માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ ગ્રાન્ટમાંથી રોડ કામનું નીરીક્ષણ શરુ

હિન્દ ન્યૂઝ, માંગરોળ માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજા દ્રારા મંજૂર કરાવેલ શેપાથી વેણપા સીમ શાળા રોડ માટે એસ.આર. ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૦ (પચાસ) લાખ મંજુર કરાવેલ.  ઉપરોક્ત મંજુર થયેલ રોડના આજથી ચાલુ થયેલા કામનું નીરીક્ષણ કરતા માંગરોળ માળિયાના ધારાસભ્ય બાબુભાઈ વાજાના પ્રતિનિધિ ગડુ શેરબાગ ના સરપંચ રમેશભાઈ વાજા સાથે કાનભાઈ જોરા, આમદભાઈ સરપંચ શેપા, આદમભાઈ, ઈકબાલભાઈ હમાલ, લખમણભાઈ ઝાલા, ઈસમાલભાઈ જડા, માઈકલભાઈ તથા આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : આમદ બી, માંગરોળ

Read More

ડભોઇ માં ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓકિસજન મશીનબેંક નું લોકાર્પણ

હિન્દ ન્યૂઝ, ડભોઇ      ડભોઇ ઝારોલાની વાડી ખાતે શ્રી ભક્તિ નિધિ ઇનકોર્પોરેશન ન્યૂ જર્સી યુ.એસ.એ દ્વારા ઓક્સિજન મશીન બેંકની સ્થાપના કરેલ જેનું લોકાર્પણ ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કોરોનાવાયરસની ત્રીજી લહેર માં કોઈ તકલીફ ન પડે તે માટે આ તૈયારી ના ભાગરૂપે આ સંસ્થા દ્વારા ૧૦૧ ઓક્સિજન કોન્સન્ટેટર મશીનોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે ખૂબ ગૌરવ ની બાબત છે કારણ કે આ મશીન નજીવી ડિપોઝિટ લઈને આ મશીને જરૂરીયાત મંદ વ્યક્તિના ઘરે પહોંચતું કરવામાં આવશે અને આ મશીન જ્યારે પાછું આપવામાં આપશે ત્યારે તેઓને…

Read More

રાજકોટ શહેર માં ક્રાઇમ કોન્ફરન્સ યોજી લવ જેહાદના નવા કાયદાની સમજ અને અમલવારી માટે વર્કશોપ યોજવામાં આવ્યો સાથે નવા કાયદાનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ લવ જેહાદમાં કડક કાર્યવાહી થશે : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, બંને ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની કોન્ફરન્સમાં હાજરી. માર્ચ એપ્રીલ-મે મહિનામાં બેસ્ટ કામગીરી પોલીસ કર્મચારીઓને “કોપ ઓફ ધ મંથ’ ના પ્રશંસાપત્ર અને જુદી જુદી એપ્લીકેશનમાં સારું કામ કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરતાં મનોજ અગ્રવાલ. લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મગુરૂઓ કે કોઇ પણ શખ્સો સંડોવાયેલા હશે તો છોડાશે નહિ. રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Read More

રાજકોટ શહેર યુવા મોરચાના પ્રમુખ-મહામંત્રી સહિત રાજયભરમાં 35 વધુ હોદેદારોના રાજીનામા

હિન્દ ન્યૂઝ, રાજકોટ પાટીલ ઇફેકટથી થયુ નુકશાન પ્રદેશ માપદંડમાં 35 વર્ષથી ઉપરના કોઇને પણ યુવા મોરચાના હોદેદાર કે સભ્ય નહી બનાવવા આદેશ આવતા જ રાજકોટમાં પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલના રાજીનામા કેપ્ટન બન્યા પછી ખબર પડી કે તેમની ટીમમાં જ પસંદગી નથી, હોદેદારોમાં ધૂંધવાટ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ થોડા જ દિવસ માટે એઇજ ક્રાઇટેરીયામાં સલામત રહ્યા રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Read More

ભરૂચ અને ખેડા જિલ્લાના રૂા.૧૫૮ કરોડના ત્રણ વિકાસ કામોનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમૂર્હુત અને લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી

હિન્દ ન્યૂઝ, નડિયાદ    ભરૂચ ખાતેના ‘‘નર્મદા મૈયા બ્રીજ’’નું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. રાજ્યભરમાં રૂા.૧૫ થી ૧૭ હજાર કરોડના માર્ગ-મકાન વિભાગના વિવિધ કામો વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રાને અટકવા દીધી નથી. ગડખોલ ખાતે રૂા.૮૪ કરોડના ખર્ચે નિર્મિત રેલ્વે ઓવરબ્રીજનું અને રૂા. ૧.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત ઉમરેઠ સરકીટ હાઉસનું લોકાર્પણ રૂા.૭૩ કરોડના ખર્ચે નિર્માણ થનાર ડાકોર જંકશન ફલાયઓવર બ્રિજનું ભૂમિપૂજન.  નાયબ મુખ્યમંત્રી અને માર્ગ-મકાન વિભાગ મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ’ના મંત્રને ચરિતાર્થ કરીને જનસુખાકારીના…

Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠા ની મુલાકાતે

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા   મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહર ભાઈ ચાવડાએ નડાબેટ મા નડેશ્વરી માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી અને પ્રવાસનની કરી શરૂઆત અને સાથે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. ભારત પાકિસ્તાન સીમા પર નિર્માણ થઈ રહેલા પ્રવાસન વિભાગના કામ નું બારીકાઈથી નિરિક્ષણ કર્યું હતું અને ભારત પાકિસ્તાન પર સીમા દર્શન માટે થઈ રહ્યા છે. સવાસો કરોડના ખર્ચે વિકાસના કામો વિકાસના કામોની વાગતો મેળવીને નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ ભારત-પાકિસ્તાન જીરો પોઈન્ટ જવા રવાના થયા હતા અને ત્યાં…

Read More